ગાંધીનગર

એલઆરડી વેઇટિંગ લિસ્ટ બાબતે યુવરાજ સિહે રાજ્ય સરકારનું કાન આમળ્યો

Published

on

એલઆરડી વેઇટિંગ લિસ્ટ બાબતે યુવરાજ સિહે રાજ્ય સરકારનું કાન આમળ્યો

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી એક વાર રાજ્ય સરકારનુ કાન આમળીને વાયદો યાદ કરાવ્યો છે
યુવરાજ સિહે ટ્ટીટ કર્યુ છેકે
2019 માં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી #LRD વેઇટિંગ લીસ્ટ 15 દિવસમાં આપવાની વાત કરી,આજે ત્રણ વર્ષ થયાં ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.

ત્રણ અઠવાડિયા પહેલાં વર્તમાન ગૃહરાજ્યમંત્રી એ ત્રણ દિવસનો વાયદો કર્યો ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.

ક્યાં સુધી #થોભો_અને_રાહ_જોવોની નીતિ?
#વાયદો_પૂર્ણ_કરો

Advertisement

ઉલ્લેખનિય છે કે ત્રણ અઠવાડિયા પહેલા રાજ્ય સરકારે એલ આર ડી વેઇટિંગ લિસ્ટ 3 દિવસનો વાયદો કર્યો હતો પણ ત્રણ અઠવાડિયામાં થવા છતાં કોઇ નિર્યણ લેવાયો નથી,
યુવરાજ સિહે ટ્ટીટર ઉપર સરકારે જે વિજ્ઞાપન આપીને વાહ વાહી લુટ્યું હતુ,,તેની જાહેરાત પણ મુકી છે,

Advertisement

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version