યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ

યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી વાર રાજ્ય સરકાર ઉપર ટ્ટીટર બોમ્બ ઝિંક્યો છે, તેઓએ ટ્ટીટ કરીને ગુજરાત ફોરેસ્ટ ડીપાર્મેન્ટની પરિક્ષાના પરિણામોની કોપી મુકી છે આ પરિણામોમાં નિશ્ચિત જાતિના યુવાનોના નામ છે, સવાલ શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીને પુછાયો છે,, કારણ કે મહેસાણામાં પેપર લિક થયાના આરોપ … Continue reading યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ