ગાંધીનગર
અનુસૂચિત જાતિ ના લોકો પર થયેલા કેસો પાછા આવે યુવા ભીમ સેના
અનુસૂચિત જાતિ ના લોકો પર થયેલા કેસો પાછા આવે યુવા ભીમ સેના
રાજય સરકાર ના સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન પ્રદીપભાઈ પરમારને ગાંધીનગર માં યુવા ભીમ સેના દ્વારા રજુઆત કરાઈ હતી કે આંદોલન દરમિયાન અનુ.જાતિ સમાજના લોકો ઉપર થયેલા પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે તે તમામ કેસો સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે