અમદાવાદ
યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો
: યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇન અંતર્ગત પ્રથમ ચરણ આજ થી શરૂ થયું તે અંતર્ગત “રોજગાર ક્યા છે?“ કાર્યક્રમ ગાંધીનગરથી શરુ કર્યો. આજરોજ “રોજગાર ક્યાં છે?” કાર્યક્રમ અંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં જતાં પોલીસ પ્રસાશન દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા તેમજ અન્ય 50 થી વધારે સાથીઓ ઓ ની ધરપકડ કરવામાં આવી