અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે

અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની જાહેર કરનાર છે.ત્યારે બીજેપી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી દીધી છે..પ્રદેશ બીજેપી દ્વારા નિરીક્ષકો દ્વારા જિલ્લા મથકોએ જઈ દાવેદારો ને સાંભળ્યા છે.આ નિરીક્ષકો દ્વારા જિલ્લાની સંકલન સમિતિ સાથે બેસીને પેનલો તૈયાર કરવામાં આવી છે જેના પર પ્રદેશ ભાજપ … Continue reading અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે