અમદાવાદ
અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે

અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની જાહેર કરનાર છે.ત્યારે બીજેપી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી દીધી છે..પ્રદેશ બીજેપી દ્વારા નિરીક્ષકો દ્વારા જિલ્લા મથકોએ જઈ દાવેદારો ને સાંભળ્યા છે.આ નિરીક્ષકો દ્વારા જિલ્લાની સંકલન સમિતિ સાથે બેસીને પેનલો તૈયાર કરવામાં આવી છે જેના પર પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ચર્ચા વિચારણા કરીને બેઠક દીઠ પેનલ તૈયાર કરવામાં આવશે.
એલિસબ્રિજ
રાકેશ શાહ
અમિત પી. શાહ
જૈનિક વકીલ
ડો. સુજય મહેતા
પ્રીતેશ મહેતા
ચૈતન્ય શંભુ મહારાજ
નંદિની પંડ્યા
ડો. રાજીકા કચેરીયા
રિતેશ શાહ
યમલ વ્યાસ,નેતા ભાજપ
બિજલબેન પટેલ પૂર્વ મેયર
પ્રતીક શૈલેષ પટવારી પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
ડો.ભૂપેશ શાહ
બાપુનગર
ભાસ્કર ભટ્ટ
તરુણ બારોટ
પ્રકાશ ગુર્જર
દિનેશ કુશવાહ
ડો.હસમુખ સોની
મંજુલાબેન ઠાકોર
પંકજ શુક્લા
પરેશ લાખાણી
શ્રદ્ધા ઝા
શ્રદ્ધા રાજપૂત
મેનાબેન પટણી
પીબી પટ્ટણી
મહેશ ભઠ્ઠી
ધીરેનસિંહ તોમર
દેવેન્દ્ર ભદોરિયા
ઠક્કરબાપાનગર
વલ્લભભાઈ કાકડિયા
ગોરધન ઝડફિયા પૂર્વ ગૃહ રાજય પ્રધાન
ડો.સુરેશ પટેલ
અશ્વિન પેથાણી
વિનુ રાદડિયા
બાબુ ઝડફિયા
મહેશ કસવાળા
નરસિંહ કાનાણી
પરેશ લાખાણી
ઈલેશ પાનસુરીયા
શંભુભાઈ વાટલિયા
દરિયાપુર બેઠક
પ્રવીણ પટેલ
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ
કૌશિક જૈન
મહેશ ઠક્કર
રમણ માળી
જગદીશ દાતણીયા
કનુ મિસ્ત્રી
બિપીન પટેલ
અંજલિ કૌશિક
જનક ખાંડવાલા
મુક્તક કાપડિયા
વેજલપુર બેઠક
કિશોર ચૌહાણ
પ્રદીપસિંહ વાઘેલા
મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર
હિતેશ બારોટ
અમિત ઠાકર
દેવાંગ દાણી
જયેશ ત્રિવેદી
રાજુ ઠાકોર
દિલીપ બગડિયા
નારણપુરા સીટ
ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર
જીતુ ભગત
હર્ષદ પટેલ
ગૌતમ શાહ પૂર્વ મેયર
જશુભાઈ પટેલ કેમિસ્ટ એસોસિએશનના અગ્રણી
યમલ વ્યાસ,નેતા બીજેપી
બિપીન પટેલ ગોતા
જયેશ પટેલ કોર્પોરેટર નારણપુરા
યજ્ઞેશ દવે
હિતેશ પટેલ પોચી
અસારવા વિધાનસભા બેઠક માટે ના દાવેદારો
અસારવા વિધાનસભા બેઠક
પ્રદીપ પરમાર
દિનેશ મકવાણા
નરેશ ચાવડા
દર્શનાબેન વાઘેલા
અશ્વિન બેન્કર
ભદ્રેશ મકવાણા
પ્રહલાદ પરમાર
મણિનગર
સુરેશ પટેલ
ધર્મેન્દ્ર શાહ પૂર્વ ઔડા ચેરમેન
અમુલ ભટ્ટ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન
મોના રાવલ કોર્પોરેટર
અસિત વોરા
આશિષ અમિન
સાબરમતી
અરવિંદ પટેલ ધારાસભ્ય
હર્ષદ પટેલ, નેતા ભાજપ
અનિલ પ્રજાપતી-પુર્વ કોર્પોરેટર
વટવા
પ્રદીપ સિહ જાડેજા
અરવિંદપટેલ ઉદ્યોગપતી
અનિલ પટેલ નેતા બીજેપી
ઉલ્લેખનિય છે કે 3,4,5 નવેમ્બરથી ગુજરાત બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે,રાષ્ટ્રિય સંગઠન મહામંત્રીના ઉપસ્થિતિમાં કમલમમાં બેઠક મળશે,,જેમાં ઉમેદવારોના પેનલ તૈયાર કરીને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલી આપવામા આવશે,
મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર