આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ

આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કટ્ટર ઇમાનદાર અને રાષ્ટ્રવાદી પાર્ટીનુ લેબલ લઇને ફરતી આમ આદમી પાર્ટીની પોલ તેના જ કાર્યકર્તાઓએ ખોલી નાખી છે, આમ તો અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ જે તે વિસ્તારમાં સર્વેના આધારે જનતામાં લોકપ્રિય હોય, સેવાભાવી અને પ્રમાણિક કાર્યકર્તા હોય તેવા … Continue reading આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ