અમદાવાદ
ભાવસાર સમાજ દ્વારા મહિલા કન્વીનર સોનલબહેન પટેલનુ સન્માન
આઝાદી ના 75મી અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદ ના ઈન્ડિયા કોલોની વોડૅમા આવેલ હિગળાજ માતાજી મંદિર મા ભાવસાર સમાજ દ્વારા સોનલબહેન કે પટેલ પ્રમુખ શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ શહેર તેમજ જીલ્લાના ને મહેમાન તરીખે બોલાવીને ભાવસાર સમાજે તેમનુ સન્માન ને પ્રમુખ સ્થાને તેમના વરદ હસ્તે .તિરંગો લહેરાવી ને ઉપસ્થિત તમામ ભાઈ/બહેનો એ સલામી આ કાયૅક્રમ માં ભાવસાર સમાજ ના તમામ હોદ્દેદારો ઊપસ્થિત રહ્યા હતા