ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન

ભવિષ્યમાં રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી   જામકંડોરણામાં લાખોની મેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આઝાદી પછી પહેલીવાર રાજકોટ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં વડાપ્રધાનની મુલાકાત ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન ગુજરાત પાણી, વીજળી શિક્ષણ , રોજગારી , કૃષિ સહિતના ક્ષેત્રમાં ડબલ એન્જીનની સરકારે વિકાસનો નવો પર્યાય … Continue reading ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન