અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ?

અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ? કોંગ્રેસના પૂર્વ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને પણ ભાજપ દ્વારા ફરીવાર ટિકિટ આપવામાં આવશે..સૂત્રોની વાત સાચી માનીએ તો અલ્પેશ ઠાકોર ને રાધનપુર વિધાનસભા બેઠક જયારે ધવલ ઝાલાને બાયડ વિધાનસભા બેઠક પરથી પર ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તેમને ભાજપ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી હોવાનું … Continue reading અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ?