વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો
એક તરફ દેશની આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે હંમેશા સેવા માટે તત્પર રહેતા વાઈડ એન્ગલ ના માલિક રાકેશ પટેલે 74મી વખત રક્તદાન કરી ને યુવાનોને પ્રેરણા પુરી પાડી છે..જે પ્રકારે રાકેશ ભાઈ પટેલ દ્વારા નિયમિતપણે રક્તદાન કરી ને રાષ્ટના લોકોને ઉપયોગી થઇ રહ્યા છે.ત્યારે રાકેશભાઈ પટેલ માંથી પ્રેરણા લઈને જરૂરિયાત મંદ લોકોને ઉપયોગી થાય તે માટે રક્તદાન કરવા માટે આગળ વધીએ તો એ રાષ્ટની મોટી સેવા ગણાશે
વાઈડ એન્ગલ ના રાકેશ પટેલે 74 મી વખત રક્તદાન કરી ને યુવાઓને એક નવો રાહ ચીંધ્યો
