એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ

એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે ! વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીના આદેશને પણ એસટીના ચાર વગદાર અધિકારીઓ ઘોળીને પી ગયા છે તેવા આરોપો લગાવતો પત્ર ફરતો થયો છે પત્રમા આરોપ લગાવાયો છે કે નાના કર્મચારીઓને બદલી કરાય તો તાત્કાલિક છુટા કરી દેવાય … Continue reading એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ