અમદાવાદ
અમદાવાદમાં ચોરોના નિશાના ઉપર મંદિરો કેમ !
અમદાવાદમાં ચોરોના નિશાના ઉપર મંદિરો કેમ !
અમદાવાદ ના નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી રામદેવપીર મંદિર મા તસ્કર ત્રાટક્યા
સીસીટીવી- અહમદાબાદના મંદિરમાં ચોરી pic.twitter.com/elF6TQkdW7
— Panchat TV (@panchattv) May 29, 2022
ઈશનપુર વટવા માગઁ પર આવેલ નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર ના મુખી ની વાડી સામે આવેલ શ્રી રામદેવપીર મંદિર મા મોડી રાતે બે કલાકે ચોર ચોરી ને અંજામ આપ્યો
મંદિર નો લોખંડ ના દરવાજા નો ગેટ ના તાળા તોડી ને દાનપેટી કોસ થી તોડી દાન મા આવેલ
દાનપેટી ની તમામ રકમ લઈ ને તસ્કર ફરાર
પાંચ મહિના મી અંદર આજે મંદિર મા ત્રીજી વાર ચોર એ ચોરી ને અંજામ આપ્યો
મંદિર મા લગાવેલ CCTV મા ચોરી ની સમગઁ ઘટના સાથે ચોર ની ગતિવિધી ઓ સ્પષ્ટ પણે કેદ થઈ
મંદિર ના મહારાજ એ આ અંગે ની જાણ નારોલ પોલિસ સ્ટેશન મા કરી ને ફરિયાદ નોંધાવી
હર્ષદ ભાઇ પટેલ- વિશેષ સંવાદદાતા