મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની

મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની સ્મૃતિ ઇરાનીથી મોંધવારી પર સવાલ પુછનારા નેટા ડીસુજા કોણ છ ગૌહાટીની ફ્લાઇટમાં એક મહિલાએ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પુછ્યુ કે ગૈસના ભાવ સહિત દેશમાં મોંધવારીએ માઝા મુકી છે, ક્યારે મોંધવારી ઘટશે, ત્યારે પહેલા તો સ્મૃતિ ઇરાનીએ આ અંગે કહેવાનુ ટાળ્યુ,, પછી કહ્યુ કે તમે મારી સાથે આમ … Continue reading મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની