ઇન્ડિયા

મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની

Published

on

મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાનીથી મોંધવારી પર સવાલ પુછનારા નેટા ડીસુજા કોણ છ

ગૌહાટીની ફ્લાઇટમાં એક મહિલાએ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પુછ્યુ કે ગૈસના ભાવ સહિત દેશમાં મોંધવારીએ માઝા મુકી છે,

ક્યારે મોંધવારી ઘટશે, ત્યારે પહેલા તો સ્મૃતિ ઇરાનીએ આ અંગે કહેવાનુ ટાળ્યુ,, પછી કહ્યુ કે તમે મારી સાથે આમ ન કરી શકો,,

ત્યારે મહિલાએ કહ્યુ કે તમે કેન્દ્ર સરકારમાં પ્રધાન છો,,તમને ન પુછીએ તો કોને પુછીએ,,

Advertisement

ત્યારે તેમને લોકોને મફતમાં અનાજ આપવાની વાત કહી, કોરોનાની મફતમાં રસી આપવા જેવી બાબતો કહી,

મહત્વની વાત એ છે કે મહિલા તો આ અંગે સ્મૃતિ ઇરાનીનુ વિડીયો બનાવતી હતી, પણ સાથે સ્મૃતિ ઇરાની પણ

વિડીયો બનાવતા દેખાયા હતા,  આ વિડીયો વાયરલ થતા ટ્ટીટર ઉપર લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી

 

 

Advertisement

 

 

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ

Advertisement

ટ્ટીટર ઉપર અનેક લોકોએ કરી કોમેન્ટ

ટ્ટીટર એકાઉન્ટ યુઝર્સે કહ્યુ કે હવે એયરલાઇન્સ બેન માટે તૈયાર રહો,,

તો કેટલાકે આ આ મહિલાને કહ્યુ કે તમે બહાદુર છો,

Advertisement

 

જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી

નેટા ડીસુઝા કોણ છે

નેટા ડીસુઝા કોગ્રેસના એક્ટીંગ મહિલા પ્રેસિડેન્ટ છે,, તેઓએ ગુજરાત મોડેલ ઉપર પર

સવાલો ઉભા કર્યા છે, મહિલા કોગ્રેસની એક્ટીંગ પ્રેસિંડેન્ટ હોવાના નાતે તેઓ

Advertisement

ભાજપ સામે સવાલો ઉભા કરે છે, સાથે ગુજરાત મોડેલ સામે પણ આકડાઓ આપીને

સવાલો ઉભા કરે છે,

AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક

Advertisement
Advertisement

1 Comment

  1. Pingback: કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર ! - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version