ચમનપુરાના સ્લમ ક્વાટર્સના રહીશોએ કેમ રિડેવલમેન્ટમાં ન જોડાયા-ચેકો ન સ્વિકાર્યા
અમદાવાદ ના ચમનપુરા મ્યુનિસિપલ સ્લમ કવાટર્સ ના રહીશો આજે કર્યા ધરણા પ્રદર્શન
આ સ્લમ એરિયા મા રહેતા ૧૭૬ થી વધુ ક્વાર્ટસ ના રહીશો તેમના પરિવારો સાથે
બિનઅનુભવી બિલ્ડર અને તંત્ર સામે સુચક બેનરો સાથે યોજયા પ્રદર્શન
રિડેવલેપમેન્ટ માટે ગયેલ કવાર્ટસ ના રહીશો ને મકાનો ખાલી કરવા વધુ સમય મળે અને મકાન ના ભાડા પેટે વ્યાજબી અને બજારભાવે વધુ ભાડા મળે તે માટે સુત્રોચ્ચાર સાથે માગ કરી અને યોજયા પ્રદર્શન અને ધરણા ઓ
ઉનાળા ની કાળઝાળ ગરમી મા રહીશો ને મકાનો ખાલી કરાવવા ની તંત્ર ઉતાવળ ના કરે અને નક્કી કરેલ ભાડા ઓમા વધારો કરી આપે તેવી માગ સાથે ૧૩-૫-૨૦૨૨ ના ગુરુવારે સાંજે ચાર કલાકે મ્યુનિસિપલ જુના સ્લમકવાટસઁ,પતરાવાળી ચાલી,રામજી મંદિર ચામુંડા ઓવરબિજ ની પાસે મહિલા ઓ મોટી સંખ્યા મા એકત્રિત થઈ ને ભારે સુત્રોચ્ચાર સાથે પઁદશઁન યોજ્યા
જ્યારે બીજી તરફ Amc ના એસ્ટેટ વિભાગ એ દબાણ ની ત્રણ ગાડી ઓ અને પોલિસ ની ચાર ગાડી ઓ સાથે બિલ્ડરો ને હાજર રાખી રહીશો ને ભાડા ના ચેકો આપવા નો પ્રયાસ કયોઁ પણ કોઈ રહીશ ચેક લેવા આવ્યા નહિ..જેથી અધિકારીઓને પરત
જવાની ફરજ પડી,,