અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !

અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર ! ids=”6020,6019,6018″] ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ ! દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજલીવાલ વિરુધ્ધ પોસ્ટર્સ લાગ્યા છે, આ વિરોધના પોસ્ટર્સ એટલા માટે મહત્વપુર્ણ છે કે મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાનુ આયોજન છે, તેવામાં મહેસાણામાં પોસ્ટર્સ લગાવીને વિરોધ કરાયો છે,, મહત્વપુર્ણ બાબતે … Continue reading અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !