અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !
ids=”6020,6019,6018″]
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજલીવાલ વિરુધ્ધ પોસ્ટર્સ લાગ્યા છે, આ વિરોધના પોસ્ટર્સ એટલા માટે મહત્વપુર્ણ છે કે મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાનુ આયોજન છે, તેવામાં મહેસાણામાં પોસ્ટર્સ લગાવીને
વિરોધ કરાયો છે,, મહત્વપુર્ણ બાબતે એ છે કે આ પોસ્ટર્સ લગાવનાર મનિષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ છે, સુત્રોની માનીએ તો આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો પુર્વ કાર્યકર્તા પણ રહી ચુક્યો છે,,ત્યારે કોના ઇશારાથી પોસ્ટર્સ લગાવવામાં
આવ્યા છે તેને લઇને અનેક સવાલ ઉભા થયા છે
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં સારો પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે,તેમાંય તિરંગા યાત્રાનુ કોન્સેપ્ટ સફળ રહ્યુ છે,તેવામાં મહેસાણામાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા સફળ થાય અને ખાસ કરીને
ભાજપથી નારાજ પાટીદારોને આપની સાથે લાવી શકાય,,તે સિવાય મહેસાણાને કેન્દ્ર બનાવીને સમગ્ર ઉત્તર ગુજરાતની સીટો ઉપર નિશાન સાધી શકાય તે ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ થઇ રહ્યુ છે, તેવામાં જે રીતે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે
તેના કારણે હવે ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,,
મહેસાણા ભાજપનુ ગઢ રહ્યુ છે, વર્ષ 1984માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયોહતો ત્યારે સમગ્ર દેશમાં ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ હતી, જેમાં ગુજરાતમાંથી મહેસાણા બેઠક પરથી ભાજપના એ કે પટેલે
કોંગ્રેસના સાગર રાયકાને હરાવ્યા હતા, તેઓ વર્ષ 1984,વર્ષ 1989, વર્ષ 1991 વર્ષ 1996 અને વર્ષ 1998માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડુ પાડવા માટે કમર કસી રહી છે,
જેના ભાગ રુપે આમ આદમી પાર્ટીના કન્વીનર અન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મહેસાણાંમાં આવી રોડ શો અને જાહેરસભા કરીને શક્તિ પ્રદેર્શન કરી રહ્યા છે, જેનાથી મહેસાણાના મતદારો આમ આદમી પાર્ટી સાથે
જોડાઇ શકે,, પંજાબ અને દિલ્હીમાં જે રીતે તેઓ શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત મફત વિજળી જેવા કામો કરીને સત્તા જાળવી રાખી છે,,ત્યારે તેઓ ગુજરાતની જનતાને પણ અપીલ કરી રહ્ચા છે કે એક તક આપને,, ગુજરાતમાં પરિવર્તન લાવો
ત્યારે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રીયતાથી ભડકી ચુકેલા કેટલાક નેતાઓએ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન મોટા બેનર હોર્ડીગ્સ લગાવી વિરોધ નોધાવી રહ્યા છે,
હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યક્રમ કરવુ બનશે મુશ્કેલ !
ગોપાલ ઇટાલિયા
વ્યવસ્થા-પરિવર્તનક્રાંતિમાં સહભાગી બનવા માટે,
ગુજરાતમાં બદલાવ માટે #ચાલો_મેહસાણા pic.twitter.com/anfb8SXSIU
— Gopal Italia (@Gopal_Italia) June 5, 2022
અરવિંદ કેજરીવાલ
तिरंगा हमारी आन है
तिरंगा हमारी बान है
तिरंगा हमारी शान है
तिरंगा हमारी जान है
आज शाम को गुजरात के मेहसाणा में तिरंगा यात्रा में शामिल होऊँगा
गुजरात के सभी लोग इसमें शामिल हों- ऐसी मेरी बिनती है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 6, 2022
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ