કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર ! રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ થઇ રહી છે,ત્યારે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે પરિણામે ભાજપના નેતાઓ પોત પોતાના વિસ્તારમા ઉમેદવારી નોધાવી રહ્યા છે, તો ભાજપ પણ હવે જીતી શકે તેવા ઉમેદવારોના સ્કેનિંગની શરુઆત કરી દીધી છે કડી વિધાનસભાની વાત કરીએ તો અહી મોટા ભાગે ભાજપનો કબ્જો રહ્યો … Continue reading કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !