ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !

ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ ગુજરાતમાં અનુસૂચિત જાતીની મહિલા સાથે આભડ છેટની ઘટના પ્રકાશમાં આવતા રાષ્ટ્રિય સ્વયમ સંધની ભગીની સંસ્થાએ નારાજગી વ્યક્ત કરી છે, અને સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જવાબદારો પગલા લેવાની માંગ કરી છે સામાજીક સમરસતા મંચના ગુજરાતના અધ્યક્ષ ખેમ ચંદ પટેલે સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે,, … Continue reading ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !