અમદાવાદ
ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !
ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ
ગુજરાતમાં અનુસૂચિત જાતીની મહિલા સાથે આભડ છેટની ઘટના પ્રકાશમાં આવતા રાષ્ટ્રિય સ્વયમ સંધની ભગીની સંસ્થાએ નારાજગી વ્યક્ત કરી છે, અને સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જવાબદારો પગલા લેવાની માંગ કરી છે
સામાજીક સમરસતા મંચના ગુજરાતના અધ્યક્ષ ખેમ ચંદ પટેલે સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે,, જેમાં તેઓએ લખ્યુ છે કે શ્રી સોખડા પ્રાથમિક શાળામાં બનેલ ઘટના માટે દુખદ ઘટના છે, શાળામાં મધ્યાન ભોજનની વ્યવસ્થા સંભાળતા એસ સી મહિલાના હસ્તે
બનતા ભોજનને ન જમવુ તે અતિ ગંભીર બાબત છે, જે સમાજ માટે ચિન્તા અને ચિન્તનનો વિષય છે, સમાજ ને દુર્બળ કરનાર વિષમતાઓ અને તેમની પાછળ રહેલા પરિબળોને સત્વરે ડામવામાં આવે
બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં