એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા
ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિમગે ગુરુવારે સાત અધિકારીઓની બદલી કરી દેવાઇ છે, ત્યારે કેટલાક નિશ્ચિત અધિકારીઓની બદલીના સમાચાર
સાંભળીને એસ ટી વિભાગના કર્મચારીઓએ ફટાકડા ફડી વિદાયનો આનંદ લીધો હતો, એસ ટી વિભાગના મુખ્યાલયમાં અધિકારીઓની બદલી ઉજવણી કરાઇ,,
આ ઉજવણી કેમ કરાઇ એમાં પણ એક રસપ્રદ કિસ્સો છે,
મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
સુત્રોની માનીએ તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને એસટી નિગમના ખોટા ખાતા વહીવટી તંત્રને લઇને ફરિયાદ મળી હતી કે નિગમની ખોટ માટે કેટલાક અધિકારીઓનુ અણઆવડત જવાબદાર છે
વર્ષોથી એકજ સ્થાન પર હોવા છતાં તેઓ દર વરસે સરકાર માંથી નિગમને ચલાવવા માટે રુ 300 કરોડ જેટલી માતબર રકમ માંગે છે,, પણ તેમના વહીવટમાં કોઇ સુધાર આવી રહ્યો નથી
ત્યારે આવા અધિકારીઓની જગ્યાએ કાર્યક્ષમ અને ઇમાનદાર અધિકારીઓને જવાબદારી સોપવાની જરુર છે,જેથી ખોટા ખાતા એસ ટી વહીવટી તંત્રમાં બદલાવ આવે અને લોકોને સારી
સુુવિધા મળી શકે,,આ બાબતે મુખ્ય પ્રધાને બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીને કેટલાક અધિકારીઓને બદલવાની યાદી આપી હતી,
જેનો અમલ વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીએ ગુરુવારે કર્યો હતો,,તેઓએ જાવક પત્રકમાં નોધ કર્યા વગરનુ ખાનગી પત્ર જાહેરહિતમાં એસટી વિભાગના વડાને મોકલી આપી,જેમાં કયા અધિકારીઓની બદલી
કરવાની છે,, તેની યાદી હતી,
યાદી પ્રમાણે જોઇએ તો



ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા ગરીબ બાળકો માટે ૫૫૦૦ રમકડાં દાન : લિમ્કા બુક ઑફ રેકોર્ડ માટે દાવો !
આર ડી ગલ્ચરને મુખ્ય તાલિમ અને માનવ સંશોધન વ્યવસ્થાપક મધ્યસ્થ કચેરી અમદાવાદ મોકલાયો – તેમની પાસે ખરીદ નિયામકની જવાબદારી હતી
એ કે પરમારને વિભાગિય નિયામક ભાવનગર વિભાગમા ટ્રાન્સફર કરાયો છે, તેમની પાસે નાયબ મુખ્ય યાત્રિક ઇજનેરની જવાબદારી હતી
ડીએમ જેઠવા,સિનિયર ડીટીઓ ઇન્ચાર્જ વિભાગ નિયામક ગોધરામાં મોકલાયો, તેઓ વાણિજ્યિક અધિક્ષક અમદાવાદમાં ફરજ નિભાવતા હતા
રવિ જે નિર્મલ ડેપો મેનેજર તરીકે તેમને ભુજ મોકલી દેવાયા છે, તેઓ નિગમના સચીવ તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા હતા
વી એચ શર્મા ડીએમઇ ઇંચાર્જ વિભાગ નિયામક વલસાડની જવાબદારી સોપાઇ,,
બી આર ડીંડોર, નાયબ મુખ્ય યાત્રિક ઇજનરે મધ્યસ્થ કચેરી અમદાવાદની જવાબદારી સોપાઇ
એન કે ઠક્કર ,ડીટીએસ ભુજની જવાબદારી સોપાઇ છે,
મહત્વપુર્ણ વાત એ છે કે ભુજમાં બદલી કરાયેલ રવિ નિર્મલ પુર્વ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ભાઇ ફળદુના એસટી વિભાગમાંથી લોન ઉપર ગાંધીનગર લાવવામાં આવ્યા હતા, નવી સરકાર આવતા રણછોડ ભાઇ ફળદુ પ્રધાન પદ જતાં રવિ નિર્મલ
અમદાવાદ પરત ફર્યા,,પુર્વ પ્રધાન રણછોડ ફળદુ સાથે નિકટ સંબધો હોવા છતાં તેમને ભુજ કેમ મોકલી દેવાયા એ ચર્ચાનો વિષય છે,
આમ બદલીના સમાચાર મળતા જ સમગ્ર એસટી નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો,, આનંદનો માહોલ એટલો ઉભરાયો કે કર્મચારીઓ પોતાના સ્વખર્ચે ફટાકડા લઇ આવ્યા અને ફોડીને ખુશી જાહેર કરી,
ખાસ કરીને આ ડી ગલ્ચર, એ કે પરમાર , ડીએમ જેઠવા અને રવિ જે નિર્મલની બદલી થતા કર્મચારીઓને ત્રાસમાંથી મુક્તિ મળ્યા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે,,
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ