ગાંધીનગર
નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલ સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
આઇટીઆઇ(ઔદ્યોગિક તાલીમ સંસ્થા) ઇન્સ્ટ્રક્ટરના ગ્રેડ પે લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી રાજ્ય સરકાર સામે ટ્ટીટ કરીને સવાલ ઉભા કર્યા છે,
તેઓએ ટ્ટીટમાં ભારત સરકારના પરિપત્રને મુક્યો છે, અને લખ્યુ છે કે કેન્દ્ર સરકાર જો 4600નો પેગ્રેડ આપવા પરિપત્ર કરેલો છે તો રાજ્ય સરકાર તે ગાઇડલાઇનનો પાલન કેમ નથી કરી રહીછે
મહત્વપુર્ણ વાત એ છે કે આઇટીઆઇ ગ્રેડ પે લઇને ટ્ટીટર ઉપર હેઝટેગ પણ ટ્રેન્ડ કરીને ડીઝીટીલ માંગણી પણ શરુ કરાઇ છે,,
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
યુવરાજ સિહે ટ્ટીટ કરીને તેઓએ એક ફોટો લગાવ્યો છે, જેમાં લખેલુ છે કે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા ઓછી છે તેનો શ્રેય ગુજરાત સરકાર લે છે,પણ રોજગારી આપવા માટે આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોની મહેનત પણ છે
પણ સરકાર તેના ઉપર ધ્યાન નથી આપી રહી છે, હાલ તમને 2600નો ગ્રેડ પે અપાય છે.જ્યારે યુવરાજ સિહ ભારત સરકારનો પરિપત્ર ટ્ટીટમાં મુક્યુ છે, જેમાં સ્પષ્ટ લખાયેલુ છે કે 4600નો ગ્રેડ પે આપવાનુ રહેશે છતાં
ગુજરાત સરકાર ક્રિકેટરોને સન્માનવાના વ્યસ્ત છે,પણ રાજ્યમાં જે લોકો રોજગારી આપવા માટે યુવાનોને સ્કીલ આપી રહ્યા છે તેમના માટે ન તો સરકાર પાસે સમય છે અને ન પુરતો પગાર આપવા માટે પૈસા છે,
યુવરાજ સિહે ટ્ટીટ કર્યુ છે કે
Yuvrajsinh Jadeja
@YAJadeja
·
#4200_itigradepay
Focusing on Skill India. Please
Focus on Instructors also.
GR was already given by central government in 2016.Still Gujarat government not consider that Gr for gpay
@CMOGuj
@KanuDesai180l
@brijeshmeja1
@anju_sharma_ind
@lalit_sihu
@Divya_Bhaskar
@pkumarias
#4200_itigradepay
Focusing on Skill India. Please
Focus on Instructors also.GR was already given by central government in 2016.Still Gujarat government not consider that Gr for gpay @CMOGuj @KanuDesai180l @brijeshmeja1 @anju_sharma_ind @lalit_sihu @Divya_Bhaskar @pkumarias pic.twitter.com/V6YMR3llcs
— Yuvrajsinh Jadeja (@YAJadeja) May 30, 2022
આમ હાલ યુવરાજ સિહ સીધી રીતે આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોના પે ગ્રેડને લઇને મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે,
પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !