માલધારી યુવકોએ ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

માલાધારી યુવકોએ ઇચ્ચા મૃત્યુની કેમ કરી માંગ ! ગુજરાતમાં હવે માલધારી સમાજ ગુજરાત સરકાર સામે વિરોધ કરવા માટે મૈદાનમાં ઉતર્યો છે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં માલધારી સમાજે જે આવેદન પત્ર આપ્યુ જેમાં ઇચ્છા મૃત્યુની મંજુરી આપવા માટે માંગ કરી છે ઉલ્લેખનિય છે કે રાજ્યની ભાજપ સરકાર શહેરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ ફરજિયાત બનાવવાનો કાયદો લાવવા જઇ … Continue reading માલધારી યુવકોએ ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !