યુવરાજ સિહ જાડેજાએ અધિક મુખ્ય સચીવ સામે કેમ ઉઠાવ્યા સવાલ
યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી એક વાર ગૌણ સેવા પસંદગી મંડળના જાહેર થનારા પરિણામ સામે સવાલો ઉભા કર્યા છે,તેઓએ એક પછી એક ત્રણ ટ્ટીટ કરીને એ કે રાકેશની વિશ્વસનિયતા સામે
સવાલો ઉભા કર્યા છે,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓડિટર અને સબ એડિટરની રિટર્ન પરિક્ષા લેવાઇ હતી, જેને લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ પરિણામ જાહેર થાય તે પહેલા સવાલો ઉભા કર્યા છે,
ઓડિટર અને સબ ઓડિટરની પરિક્ષા દરમિયાન 22 જેટલા ઉમેદવારોએ ગેર રીતી કરી હોવાની યાદી આપી હતી,,જ્યારે સબ ઓડિટરમાં 72 જેટલા ઉમેદવારોને આગલા દિવસે પ્રશ્ન પત્ર આપી પેપર સોલ્વ કરાવવામાં
આવ્યુ હતું એવા ઉમેદવારોના 120 પ્લસ માર્ક્સ છે, તેના આધાર અને પુરાવા પણ અપાયા છે, ત્યારે પરિણામની સાથે તેનો પણ જવાબ ઇમાનદાર અધિકારી અધિક મુખ્ય સચીવ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના
ચેરમેન એ કે રાકેશે ખુલાસો કરવો જોઇએ
ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી
સાહેબ સબ ઓડિટર ના આટલા પુરાવા આપ્યા છે કે પેપર માં ગેરરીતિ થઈ છે તે આપો આપ સાબિત થઈ જાય તો આપને આપેલ પુરાવા ઉપર કેટલી તપાસ થઈ તેની પણ જાણ વિદ્યાર્થીઓ અને જાહેર જનતા ને થાય તે જરૂરી છે.
આપ પણ હંમેશા મહેનતુ અને લાયક ઉમેદવારોના આગ્રહી રહિયા છો તો હકદાર ઉમેદવાર ને હક મળે તે જોશો. https://t.co/UEdWzIChMS
— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 23, 2022
તેની ગાડી નંબર થી લઇ જે ઉમેદવારો એ પેપર સોલ્વ કરવાની સાથે ગેરરીતિ આચરી તેની તમામ માહિતી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ને આપી
આ બધી માહિતી આપ્યા હોવા છતાં એના DV લીસ્ટ માં નામ આવશે તો મીલીભગત ની શંકા વર્તમાન અધિકારી ઉપર પણ જશે
શું રાજ્યની તિજોરી આવા ભ્રષ્ટાચારી ને સોંપવામાં આવશે? pic.twitter.com/nMFu8IWb54
— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 23, 2022
પ્રેસ કોન્ફરન્સ માં ઓડિટર અને સબ ઓડિટર માં 22 કરતા વધારે ગેરરીતિ કરેલ ઉમેદવારની યાદી આપી..
સબ ઓડિટર ના 72 જેટલા ઉમેદવારો જે જગ્યા એ 9 તારીખે(પેપરનાં આગલે દિવસે)પેપર સોલ્વ કર્યું, એમાંના મોટાભાગના ને 120+ માર્કસ છે તેના OMR સાથે ના આધાર પુરાવા આપ્યા..
જે વ્યક્તિઓ પેપર લઈને આવ્યા pic.twitter.com/HcezMbFIap
— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 23, 2022
ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી
કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું
જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી