Uncategorized
મુખ્ય પ્રધાને સવાલ સાંભળીને કેમ ચાલતી પકડી

મુખ્ય પ્રધાને સવાલ સાંભળીને કેમ ચાલતી પકડી
ઘણી વખત જ્યારે તંત્રની બેદરકારીની સોશિયલ થકી સામે આવે છે ત્યારે આવા સંજોગોમાં આવી ઘટના માટે રાજ્યના મુખિયા જવાબદાર ગણાય, અને જ્યારે રાજ્યના મુખિયા એટલે કે મુખ્ય પ્રધાન જ સંવેદનશિલ ન હોય તો શુ કહેશો, ઘટના મધ્યપ્રદેશની છે,જ્યા સોશિયલ મિડીયામાં એક વિડીયો ખુબ વાયરલ થયો, જેમાં એક બાળક પોતાના નાના ભાઇના મૃત શરીરને લઇને બેઠો છે,,તેના પિતા સસ્તી સવારી શોધવા માટે દોઢથી બે કલાક સુધી ભટકી રહ્યા છે, લોકોએ બાળકનુ વિડીયો બનાવ્યો, જાણવા મળ્યુ કે હોસ્પિટલે મૃત બાળક માટે કોઇ વાહન આપ્યુ ન હતૂું, આ ઘટનાએ મધ્ય પ્રદેશના શિવરાજ સિહ ચૌહાણના સરકારના સ્વાસ્થય સેવાની પોલ ખોલી નાખી હતી,જ્યારે પત્રકારોએ આ અંગે સવાલો પુછ્યા તો શિવરાજ ચૌહાણ ચાલતી પકડી હતી, ત્યારે તેમનુ ભાગવું એ તેમની સરકારની સંવેદનશિલતાની પોલ તો જરરુ ખુલે છે, આમ મધ્ય પ્રદેશ સરકાર કેવી રીતે ચાલી રહી છે, આ તો માત્ર તેની એક ઉદાહરણ છે,