અમદાવાદ
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !
ભાજપના નેતા અને પેજ પ્રમુખ હાર્દીક પટેલને તો સોશિયલ મિડીયા ઉપર ભરપુર ગાળો અપાતી હતી, હવે તેની ઇમેજ મેક ઓવર કરવા માટે બનાવેલી એડ ફિલ્મના કલાકારોને
પણ લોકોએ ભરપુર ગાળોથી નવાજ્યા છે,તમને થશે વળી આ શુ ઘટના છે, હાર્દીક પટેલની છાપ સુધારવા માટે અને સેવા ભાવી યુવાન તરીકે તેની ઇમેજ બનાવવા માટે
ખાસ એડ ફિલ્મ બનાવવામાં આવી,,તો હજારો લોકોએ તેના ઉપર હાર્દીક સહિત એડ ફિલ્મમાં કામ કરનારા કાલાકારોને પણ ભરપુર ગાળાટ્યા,,
ગુજરાતમા એક તરફ વડા પ્રધાન નરેન્દ્રમોદી વિવિધ કાર્યક્રમના ઉદ્ઘટનો માટે એક દિવસના પ્રવાસ ઉપર હતા,તો બીજી તરફ હાર્દીક પટેલ પોતાની ઇમેજને વડા પ્રધાનની લોકપ્રિયતાની
સાથે લોકપ્રિય બનાવવા માટે પોતાના ફેસબુક પેજ ઉપરથી એક એડ ફિલ્મ રિલિઝ કરી, 5.20 મિનીટના આ એડ ફિલ્મમાં કુલ ત્રણ પાત્રો છે, જેમાં બે યુવાન છે ,,જ્યારે એક આધેડ છે,યુવાનો હાર્દીકથી નારાજ દેખાય છે,,તો હાર્દીક પટેલ કેમ સમાજ માટે લડી રહ્યો છે, સેવા ભાવી છે, બલીદાની છે,, અને સમાજ માટે સર્વસ્વ ત્યાગ કરનારો છે તે બતાવવાનો પ્રયત્ન આધેડ કલાકાર કરતા દેખાય છે, અને આધેડના વાતોની અસર યુવાનો ઉપર થાય છે, અને તેઓ હાર્દીકનો સારો છે તેમ માની લે છે, પણ મહત્વની વાત એ છે કે
આ એડ ફિલ્મ જેમ રિલિઝ થઇ,,હાર્દીકથી નારાજ યુવાનોએ તેને ન કેહવાના શબ્દો કહ્યા, તેમના માતા સુધીની વાતો કહી,, અને ગદ્દાર જેવા શબ્દો તો ખુબ સામાન્ય લાગે,,
હત્યારો ,,ન જાણે શુ શુ લખ્યુ અને પોતાનુ આક્રોશ વ્યક્ત કર્યુ,, આમાં સંખ્યા બધ્ધ પ્રતિભાવ હાર્દીકના સમર્થનમા પણ હતા, છતાં તેના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકોએ
પોતાનુ વિરોધ વ્યક્ત કર્યો,,મહત્વપુર્ણ વાત એ છે કે તેના ફેસબુક ઉપર એડ ફિલ્મમાં કામ કરનારા કલાકારોને પણ ગાળો આપવામા આવી,, કેટલા પૈસામાં ફિલ્મ તૈયાર કરાઇ છે તેવા
સવાલો પુછ્યા,અને તમારા નાટકથી હાર્દીક પ્રત્યે નારાજગી દુર નહી થાય તેવી વાત પણ કરાઇ હતી,,આમ તો આવી એડ ફિલ્મ થકી હાર્દીકની ઇમેજને સુધારવાના પ્રયત્ન થઇ રહ્યા છે, પણ પ્રથમ વખત એવી ઘટના બની હશે કે લોકોએ એડ ફિલ્મના કલાકારોને પણ ગાળો આપવાનુ બાકી રખ્યુ ન હોય છે,
ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
સુત્રોની માનીએ તો હાર્દીક પટેલ પોતાની ઇમેજ સુધારાની રેલીએ કે સભાઓ કે યાત્રાઓ કરવા માંગે છે,,કારણ કે તેને ખબર છે જ્યારે તે આદોલન ચલાવતો હતો ત્યારે સત્તાપક્ષના પ્રધાનો સાથે કેવી કેવી ઘટનાઓ બનતી હતી,ત્યારે હવે તેની સાથે પણ રેલી , સભાઓ કે યાત્રાઓમાં ઘટનાઓ થઇ શકે છે, હાર્દીકને એ પણ યાદ રાખવાની જરુર છે કે જ્યારે
તે આદોલન ચલાવતો હતો ત્યારે આંદોલન દરમિયાન એક યુવાને તેને લાફો પણ મારી દીધુ છે,,ત્યારે આ તમામ યુવાનો હવે હાર્દીકની સામે પડ્યા છે, ત્યારે હાર્દીક પટેલે પણ
હવે સંભાળીને રહેવાની જરુર છે, અને કદાજ એટલા માટે જ હાર્દીક આવી એડ ફિલ્મ થકી પોતાની ઇમેજ હવે સુધારાવા માંગે છે અને નારાજગી દુર કરવા માંગે છે, છતાં
જે રીતે તેના એક ટ્ટીટ ઉપર અને એક વિડીયો પોસ્ટ કરવા સાથે જ હજારો લોકો તેના પેજ ઉપર જઇને જે રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેનાથી લાગતુ નથી કે
આવા ગતકડા કરવાથી લોકોની નારાજગી દુર થશે, કારણ કે આમા રિયેક્શન કોઇ સમાજના લોકો નથી આપતા વિવિધ સમાજના લોકો હાર્દીક પટેલથી નારાજ છે તેમ આ રિયેક્શન
જોતા લાગે છે,
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !