ગુજરાત

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

Published

on

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

 

ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા રાજકોટના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યા હતા,જ્યાં તેઓએ કહ્યુ હતું કે અખંડ ભારતની વાત માત્ર ગપ્પા છે, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણની કબર છે ક ગજનવીમાં છે,ગાંધારી ગાંધારના હતા,, આમ તો 1947 પછી જે ભારત રહ્યુ તેને એક કરવાનુ કામ થયુ છે, તેમાંય સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આના કરતા પણ મોટી પ્રતિમાં બનાવવી જોઇએ,, પણ મહારાજ કૃષ્ણ કુમારજીના મ્યૂુઝિયમ માટે

કરગવુ પડે તે યોગ્ય નથી, જે વ્યક્તિએ દેશ માટે સૌથી પહેલા પોતાની તમામ સમ્પત્તિ દેશને અપર્ણ કરી,,તેના માટે થોડી જમીન લેવા માટે ભીખ માગતા હોચ તેમ કરવુ પડે આપણે કરગવાનુ ના હોય આપણે તો લાત મારીને લેવાની તાકાત હોવી જોઇએ,,જેથી તેમને ખબર પડે કે જો તેમને નહી આપીએ તો ભારે પડશે,,

શંકર સિહ વાધેલાએ આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના વખાણ કર્યા હતા, તેઓએ કહ્યુ કે સરદાર ધામ જોવો કે પછી ઉંઝાના ઉમિયા ધામ તેઓ પોતાના સમાજ માટે યુવાઓ માટે ઘણુ બધુ કરે છે, આપણે મુછો ઉપર તાવ આપીએ છીએ,, સોનાના દાગીના પહેરીને દેખાડીએ છે,પણ એ સમય નથી રહ્યો,,

Advertisement

મહારાજ કૃષ્ણ કુમારજીએ દેશ માટે જે કર્યુ તેના માટે ભારત રત્ન મળવુ જોઇએ તે માંગ થવી જોઇએ,, સમાજમાંથી માત્ર તલાટી, કોન્સ્ટેબલ પીએસઆઇ કે ડીવાયએસપી નહી પણ યુપીએસસીની પરિક્ષા પાસ કરે તેવી

વ્યવસ્થા ગોઠવવાની જરુર છે,

અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version