ગાંધીનગર
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું
દેશમાં રાષ્ટ્રપતિ પદ માટે એક તરફ એનડીએના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મૂએ ફોર્મ ભર્યો છે,,તો બીજી તરફ વિપક્ષના ઉમેદવાર તરીકે
પુર્વ નાણા પ્રધાન યશવંત મહેતાએ ફોર્મ ભર્યુ છે, તેવામાં ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા કહ્યુ છે કે ભાજપ હાલ જે પણ
ઉમેદવાર પસંદ કર્યો છે તેનાથી ભાજપનુ ભલુ થશે પણ દેશનુ ભલુ નહી થાય,, તેઓ ત્યાં સુધી કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ
બનાવવાથી પબ્લિકનુ ભલુ નથી, જ્યારે તેઓએ તો પ્રતિભા પાટીલને શા માટે રાષ્ટ્રપતિ બનાવાય તે સમજાતુ ન હોવાની વાત કરીને કોંગ્રેસ ઉપર પણ નિશાન સાધ્યુ છે,
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
શંકર સિહ વાધેલાએ ફેસબુક ઉપર મુકેલી પોસ્ટમાં જે વાતો તેઓએ કહી છે તે આ મુજબ છે,
તેઓએ જણાવ્યુ કે ઘણી વખત નિર્ણય અનિવાર્ય હોય છે ઘણી વખત તેના ભલા માટે હોય ઘણી વખતભલા માટે ન પણ હોય
ઘણી વખત કુવામાં પડીને આપધાત કરે અથવા આગ લગાડીને આપઘાત કરે તો શુ તેને મજા આવતી હોય,, ઘણી વખત
એવા સંયોગો બનતા હોય છે કે નિર્યણ લેવા પડે,,આ સરક્મસ્ટાન્સીસ એવા ડેવલપ થયા, જેમાં કોંગ્રેસ પાર્ટીની અંદર, બીજેપીની અંદર
એવા સમયે બધુ થયા જ્યાં વેક્યુમ શુન્યવકાશ ઉભુ થયું એટલે કે ફિલ અપ ધી ગેપમાં ગુજરાત ભાજપની નેતાગિરીને મોટો ફાયદો થયો
પ્લસ માર્કેટીંગ,બોલે એના બોર વેચાય, માર્કેટીંગ માટે જે પણ કરવુ પડે,સાચુ ખોટુ જે પણ છાપામાં માર્કેટીંગ થવુ જ જોઇએ કોરોડો રુપિયાનું બિન ઉત્પાદક
જેના આધારે અમિતાભ બચ્ચન એમા શુ હોય, સિવાય માર્કેટીંગ તેમાં પિક્ચરમા દેખાય, હેમા માલિની, જયાબંચ્ચન તમે જે કહો, આશા પારેખ નવા નામ
જુના નામ દિપીકા પાદુકોણ આપણા બધાને જોવાય ન ગમે , પણ માર્કેટીંગ અને બેકઅપ બન્નેથી આ લોકો પબ્લિકના ઉપર છાઇ જાય, લોકો એમને
ઓળખે કે ન ઓળખે પણ એ જોઇએ, એવી રીતે બીજેપીની બ્રાન્ડ આ માર્કેટીંગથી, આ મેકઅપથી એના લીધે લોકો ઉપર લીડરશિપની અસર થઇ
પણ જેમ જેમ ખબર પડી તેમ તેમ પોઇન્ટ નેગેટીવ જાય, માર્કેટીંગના આધારે જે તે વખતે કોંગ્રેસમાં રાજીવ ગાંધીનુ નહી રહેવું, માધવરાવ સિંધીયા
પાયલોટ અનેક લોકોનું, અહી પણ અરવિંદ મણિયાર વસંત ભાઇનુ અહીનુ લોકલ ગુજરી જવું, અટલ અડવાણી અને જોશીની ઉમર થવી,
અસરકારકતા ઘટતી જવી,મુલાયમ માયાવતીનો ઢળતો સુરત,લાલુ જેલમાં આ બધા સંજોગોથી દેશમાં શુન્યવકાશ ઉભો થયો,જય લલીતા સામે હતા,, અને
હવે તેઓ પણ ના રહ્યા બધા,, આ બધાના આધરે બંગાળમાં તુટી ગઇ સીપીએમ,ત્યા મમતાબેનનુ ઉભુ થવું.આવા હિસાબે છેલ્લા 15 વરસનો શુન્યવકાશ જે બીજેપીને
ગોલ્ડન પિરીયડ પુરવાર થયો,,જેનો પુરો લાભ, એ લાભમાં અફકોર્સ લાભ લીધો અને લોકોને સાયક્લોજીકલી, કે ભાઇ અમારો દલિત રાષ્ટ્રપતિ. અમારો ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર
અમારી ટ્રાઇબલ પ્રાઇમ મિનિસ્ટર,(અહી રાષ્ટ્રપતિ વાચવુ. શંકરસિહ વાધેલાથી અહી ભુલથી બોલાઇ ગયુ છે) આ સાયક્લોજીકલ વોર લોકોના મગજ ઉપર મોટી થાય છે, એટલે કે જે
વર્ગ તેમની પાસે ન હતું એવા વર્ગને પણ સાથે લેવાના આવી રીતના,જે તમે પાર્ટીના લાભ માટે કર્યુ હોય,,દેશને લાભ થાય કે ન થાય,,વહીવટને લાભ થાય કે ન થાય હુ હંમેશા સમાજમાથી
પકડુ પણ એનાથી પબ્લિકને પણ લાભ થવુ જોઇએ,તમે ગમે તે સમાજને પસંદ કરો, પણ સમાજને ખુશ કરવા નહી કરો, તમે આખી,ટોટલ પબ્લિકને ખુશ કરવા પસંદ કરો,જો પાર્ટીના
ભલા માટે જો પસંદ કરવામા આવે એના બે દાખલા તમને આપું, પ્રતિભા બેનની(પુર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ) પસંદ કેમ કરી તે મને ખબર નહી એનાથી પબ્લિકનુ ભલુ ન થયું એવી રીતે કોવિંદ સાહેબને (રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ) પસંદ કર્યા એનાથી પબ્લિકનુ ભલુ ના થયું, આ તમે પાર્ટીના ભલા માટે કરો છો, પાર્ટી બચાવવા માટે કરો છો, પાર્ટીનો વ્યાપ વધારવા માટે કરો છો, આ પોસ્ટ પાર્ટીનોવ્યાપ વધારવા માટે નથી. ઇન્ટરેનશલ ઇમેજ ઉભી કરવા માટે કોન્સ્ટીટ્યુશન હેડ એવી આ પોસ્ટ છે, મે બી પ્રાઇમ મિનિસ્ટર, ડીફેન્સ મિનિસ્ટર,એક્સટર્નલ મિનિસ્ટર,પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિ વિગેરે વિગેરે,આ બધા હોદ્દા દેશની આબરુ માટે વધારવા માટે છે પાર્ટીની આબરુ વધારવા માટે નહી, પાર્ટી સત્તા ઉપર આવ્યા બાદ તમે પાર્ટી, પાર્ટી સત્તા પર ન હોય, પાર્ટીથી પર ઉઠીને જે બાજપેઇ વિચારતા હતાતેઓ પાર્ટીથી પર થઇને વાત કરે અને તે લોકપ્રિય થાય અને તે રિયલમાં સ્ટેટસમેન કહેવાય તેમને પોલીટિશિયન ન કહેવાય અત્યારે પોલિટીશિયનના હાથમાં છે અત્યારે કોઇ પાર્ટીમાં સ્ટેટ્સમેન નથી હાલ,બાજપેઇ જેવી નેતાગિરીની ખામી છે, ઇવેન નહેરુ ભી તો સ્ટેટ્સમેન કહેવાય,એમને શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટમાં રાખ્યા હતા, ડો આંબેડરને રાખ્યા હતા, આ લિબરલીઝ્મ,આમાં માણસ પાર્ટીથી ઉપર ઉઠીનેદેશ માટે એ મહત્વનુ છે અને એનો આજે અભાવ છે, એ અભાવમાં ટાઇમપાસ હોચ બાકી કઇ ન હોય, જે ગાડી મળે, જેમ કે પ્લેન ચુકી ગયા હોઇએ તો નિચે બસ હોય તો બસમાં જવુ પડે તો જાવો એ ના હોય તો છકડામાં
અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
ગુજરાતના પુર્વ મુખ્ય મંત્રી શકંર સિહ વાધેલા પોતાના ફેસબુક ઉપર કરેલી પોસ્ટમા વડા પ્રધાન નરેન્દ્રમોદી, ભાજપ અને કોંગ્રેસને પણ નિશાને લીધા છે, પણ તેઓએ જે રીતે રાષ્ટ્રપતિ પદ માટે ભાજપે ટ્રાઇબલ મહિલા નેતાદ્રોપદી મુર્મૂની પસંદગી કરી છે તેને તેઓએ આડકતરી રીતે અયોગ્ય ગણાવ્યો છે કારણ કે આમા પાર્ટીને લાભ કરાવવા માટે નિર્યણ લેવાયો હોવાની વાત કરી છે,,