અમદાવાદ

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે ,દારુ પિવે છે 

Published

on

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે અને દારુ પિવે છે 

ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ  પોતાના ફેસબુક પોસ્ટમાં હિન્દુ રાષ્ટ્ર માત્ર ભ્રાન્તી છે, જ્યારે અખંડ હિન્દુસ્તાનની વાત માત્ર કલ્પના છે, જેને માત્ર ચલાવવામાં આવે છે, જ્યારે તેઓએ કહ્યુ કે સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી ન હતા તેઓ ખંડીત ભારતના શિલ્પી હતા, સાથે દેશમાં જે રીતે હાલ ચાલી રહ્યુ છે,,તેને લઇને તેઓએ કહ્યુ કે કોણ શુ પહેરશે શુ ખાસે તેને લઇને વિવાદ કરવાની જરુર નથી, કારણ કે આર એસ એસ ના લોકો પણ

બકરા ખાય છે દારુ પીવે છે, હુ તેનો સાક્ષી છું,

 

 

Advertisement

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

મે અત્યારે વડા પ્રધાનને સાંભળ્યુ,,તેઓએ હિન્દુની વાત કરે છે,,તો મુસ્લિમને ઘરમાં કેમ ઘાલ્યો, માનવતા અલગ વસ્તુ છે, મૈત્રિ માનવતાની હોય કોમની ન હોય, એવી રીતે તમે અત્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, પણ આ હિન્દુ રાષ્ટ્ર જ છે, અફગાનિસ્તાન ક્યાં પારકુ હતું, બાગ્લાદેશ ,ઢાકા અને શ્રીલંકા પણ ક્યાં હિન્દુ રાષ્ટ્ર ન હતું, તમારી અખંડ હિન્દુસ્તાનની ડેફિનેશન શુ છે, વ્હાટ યુ મીન બાય અંખડ હિન્દુસ્તાન, બાગ્લાદેશ પાકિસ્તાન અખંડ હિન્દુસ્તાન એ હોય, સરદાર સાહેબના સમયમાં દેશના પાર્ટીશન પછી અખંડ હિન્દુસ્તાન નથી,સરદાર સાહેબ અખંડ ભારતના શિલ્પી ન હતા, તેઓ વધેલા ભારતના શિલ્પી હતા, અખંડ ભારત છે જ નહી આ ખઁડીત ભારત છે, 47 પહેલા લાહોર મારુ હતું ત્યાં વંદે માતરમ અને ભારત માતા કી જય હતી, કરાચીમાંય હતી, એલ કે આડવાણી કરાચીના શાખામાં નમસ્તે સદા વત્સલે કહેતા હતા  કેમ ફરી ગયુ એ, એ કયુ હિન્દુસ્તાન,. એ ખંડીત હિન્દુસ્તાન છે, પાકિસ્તાનથી ઉપર તમે જાઓ કંદહાર અફગાનિસ્તાન સુધીનુ હતું આ, અશોક વખતનુ આખુ, આક્રમણો બાય રોડ થતા બાય સી (દરિયા) બહુ ઓછા ,જ્યારે બાય એર તો સવાલ  જ ન હતું, આક્રમણો ખાડવા માટે જે કઇ રાજા મજબુત હોય, એ લોકો આ બધુ કરી શક્યા, જેમ કે અશોક એ વખતે મજબુત હતા,તો એ લોકો છેક કંદહાર સુધી . પૃથ્વીરાજ ચૌહાણનુ જો અફગાનિસ્તાનમાં સમાધી હોય, અજમેરનો રાજા, મહંમદ ઘોરી સાથેના યુધ્ધમાં તમે વિચાર કરો, એનો મતલબ કે ત્યાં સુધી હતુ આ,,અફઘાનિસ્તાન એ બધા રાજપુતો હતા .જે બધા કન્વર્ટ થયા ,એનુ નામ અખંડ ભારત, જે હુ ભણતો હતો જે નક્સો હુ જોતો હતો, મે પાકિસ્તાન દોરેલુ, શ્રીલંકા પણ દોરેલુ અને બ્રહ્મદેશ પણ દોરેલું છે

ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ

અખંડ ભારત અને હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમો સામે અત્યાચાર જેવી વાતોના વિચાર એ કુંઠીત વિચાર છે,  બહુ નાનકડો વિચાર છે નેરો માઇન્ડેટ, જે દેશ કે સમાજ તોડવા વાળા લોકોનુ વિચાર છે, આનાથી દેશન તુટે સમાજ તુટે. આ આઇડીયોલોજી હિન્દુ મુસ્લિમમાંથી હિન્દુમાં આવે, હિન્દુમાંથી ક્ષત્રિય. પટેલ આવે, પછી આદિવાસી દલિત આવે, બીજા તિજા આવે આ જ આઇડીયોલોજી, આ જ મનોદાશાવાલા લોકોનુ નાના ભાઇ મોટા ભાઇ સુધી જાય, આ માનસિકતા , એવી જ રીતે માની લો કે મુસ્લિમ 18થી 20  કરોડ છે,  આખી દુનિયામાં કોઇ મને સમજાવે કે આ 20 કરોડ મુસ્લિમોનુ તમે શુ કરશો હુ ગમ્મતમાં કહેતો કે અરબી સમુદ્રમાં નાખી આવશો,આવુ કહેતો પહેલા, શુ કરશો એ તો બતાવો,, શુ તેઓ એક ઠેકાણે છે, સાઉથમાં હતા પહેલા ટીપુ સુલ્તાન, પછી હૈદારબાદના નિઝામ,આખુ બંગાળ શેમાંથી બન્યુ, બંગાળ એમાંથી તો બન્યું. આ તમામ બબાતોમાં તમે 18થી 20 કરોડને કઇ રીતે મેઇન સ્ટ્રીમમાં લાવવા, તેમને રાષ્ટ્રવાદ નહી પણ રાષ્ટ્રપ્રેમ તરફ કઇ રીતે વાળવા, રાષ્ટ્રવાદ તો આંધળો હોય છે,,રાષ્ટ્ર પ્રેમમાં કેમ જોતરવા,તેમનામાં કટ્ટરતા હોય તો કેમ સમજાવવા,તેમનામાં ખોટા કાયદા હોય તો મેઇન હિન્દુ લોમાં દેશના કાયદામાંલઇ આવો,એમનામાં દેશભક્તિ શિખવાડો, એવી રીતે લાવવો જોઇએ, મારી મારી નહી, મારીને તો છોકરો પણ બગડી જાય.આ તો રિલિઝીયત તમે તો હુમલા કરો છો,.એનાથી દેશ માટે નફરત થાય ,એ સમાજ માટે કે પાર્ટી માટે નફરત ન થાય દેશ માટે નફરત થાય ,તેમને લાગશે કે આ દેશમાં રહેવુ પાપ છે હવે, આ નફરત થાય,તમે હિજાબ પહેરવો કે ના પહેરવો,, આ મુદ્દા છે કોઇ, એમને જે કરવુ હોય તે કરવા દો ને, કપડા કેવા પહેરવા, ખાવુ શુ તમારે,નોન વેજ નથી ખાતા બધાય, આર એસ એસ વાળા બકરા નથી ખાતા દારુ નથી પીતા,, હુ સાક્ષી છુ ખાવા અને પીવા વાળા બધાયને,આ  બધામાં આ ડ્રામા બાજી નહી કરવી જોઇએ,,જેને જે ખાવુ હોય તે ખાય જેને જે પીવુ હોય તે પીવે, અલ્ટીમેટલી હિન્દુત્વ અને આને કોઇ સંબધ નથી,

 

Advertisement

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version