કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારને વડા પ્રધાનની નકલ કરવી કેમ ભારે પડી !
તમને યાદ હશે કે થોડા સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્રમોદી રાષ્ટ્રિય પક્ષી મોરને હાથથી દાણા ખવડાવે છે તેવો વિડીયો અને ફોટો ખુબ પ્રશંસા પામ્યો હતો,ત્યારે વડા પ્રધાનની જેમ પ્રદીપ પરમારે પણ મોરલાને દાણા હાથમાં રાખીને ખવડાવ્યા હતા,જેનો વિડીયો પણ તેઓએ પોસ્ટ કર્યો હતો, તેઓએ પોસ્ટ કરેલા વિડીયો ઉપર ખુબ પ્રશંસા મળી છે, પણ તેમનો આ વિડીયો જ્યારે ભાજપના બીજા નેતાઓ પોસ્ટ કર્યો તો લોકોએ ઉઘડો લઇ નાખ્યો,, ન કહેવાની વાત પણ કહી દીધી,
ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારના નિવાસ સ્થાને મોરલો ટહુકી ઉઠ્યો હતો, આ મોર જોઇને પ્રૃકૃતિ પ્રેમી અને પક્ષી પ્રેમી પ્રદીપ પરમાર ગદ ગદ થઇ આનંદીત થઇને ભાવ વિભોર થઇ ગયા હતા,, મોર જોઇને તેઓ ઝુલા ઉપર બેસી ગયા,,મોર જોઇને તેમને મોરના હાવ ભાવથી મોરના ભુખનો અંદાજ આવી ગયો અને તેઓએ તાત્કાલિક દાણાં મંગાવીને પોતાની હાથથી ખવડાવ્યા, ત્યારે આનો સરસમજાની 27 સેકેન્ડની વિડીયોગ્રાફી કરાવી લીધી, પછી શુ હતું જોરદાર એડિટ કરીને તેઓએ પોતાના ફેસબુક પેજ ઉપર ચઢાવી દીધુ, અને તેમા લખ્યુ જેના એક ટહુકાથી વાદળા વરસે જેની એક ઝલક જોતા જ ઉરમાં આનંદ છલકે આવો મોજીલો મોરલો આજ મારા આંગણે આવ્યો .તેમનો આ વિડીયો જોઇને તેમના પ્રશંસકો ખુશ થયા અને ખુબ સારી સારી કોમેન્ટો આપી,,
ત્યારે અસારવા વિધાનસભા મિડીયા વિભાગના સહ ઇન્ચાર્જ અને રાજપુત યુવા સેનાના પ્રમુખ કૌશિક સિહ ચૌહાણે જ્યારે આ વિડીયો પોસ્ટ કર્યો તો ફેસબુક ઉપર લોકો ઉઘડો લઇ લીધો,
નરેન્દ્રસિહ વાધેલા લખ્યુકે