રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. IIM જેવી વિખ્યાત મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરીક્ષા CAT માં ઉચ્ચ પર્સન્ટાઈલ સાથે ઉત્તીર્ણ થનાર ગુજરાતના પાંચ તેજસ્વી યુવાનો સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી