કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા ! 15મી ઓગસ્ટના દિવસે દેશ જ્યારે આઝાદીનો પર્વ મનાવી રહ્યો હતો ત્યારે અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતા દિનેશ શર્માએ રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેના મુખ્ય મહેમાન ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હતા,,પાટીલે કાર્યક્રમમાં હાજરી આપી,  અને પોતાના સત્તાવાર ફેસબુક અને ટ્ટીટર ઉપર તે કાર્યક્રમના ફોટા મુક્યા, … Continue reading કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !