અમદાવાદ
ભરત સોલંકીએ રામને લઇને એવુ તો શુ કહ્યુ કે ભાજપ કરી શકે છે વિવાદ !
ભરત સોલંકીએ આવુ કેમ કહ્યું
રામ મંદિરની ઇટો ઉપર શ્વાન પેશાબ કરતા હતા
કોગ્રેસના નેતા ભરત સિહ સોલંકીએ કહ્યુ છેકે ભાજપના લોકો રામના નામે અને રામ મંદિરના નામે લોકોને છેતર્યા છે,
રામ શિલાભેગા કરીને અયોધ્યા મોકલે અને રામ મંદિર બને,, રામ શિલા અયોધ્યા જશે,,ઢોલ નગારા સાથે કુંકુમ ચાંદલો કરીને આવી શીલાઓ ગામના પાદરે મુકી આવ્યા, પૈસા જે ઉઘરાવ્યા રામના મદિરના નામે, તેનો કોઇ હિસાબ ન આપ્યો,
સરકારે બજેટમાં રામ મંદિર બનાવવા માટે બજેટની જોગવાઇ કરી,, ફરી તેઓ રામના નામે ઉધરાણુ કર્યુ, જે લોકોએ પાદરોમાં ઇટ હતી ત્યાં શ્વાન પેશાબ કરતા હતા,
ભાજપે લોકોને રામના નામે ગેર માર્ગે દોર્યા છે, મોધવારી બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોને ભટકાવવામાં આવી છે
ભરતને તો રામ મંદિર બંધાય તો આનંદ થાય, રામના નામે સત્તા માટે વેપાર કરે છે તેનો વિરોધ છે, બહેનોના આસ્થા સાથે રમત રમી છે,
ભરત સોંલંકીએ સ્પષ્ટતા કરી કે રામ મંદિરના વિરોધમાં કોંગ્રેસ કે હુ નથી, પણ જે રીતે રામ નામે ભાજપે જે રીતે લોકો અને બહેનોને છેતર્યા છે,, તેનો અમે વિરોધ કરીએ છીએ
ઉલ્લેખનિય છે કે વટામણમાં કોગ્રેસનો ઓબીસી સમ્મેલન દમિયાન તેઓએ આ નિવેદન કર્યુ હતું,