ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !

ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા કેમ આવી રહ્યા છે ગુજરાત ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું ! ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીનો રંગ જામતો જાય છે,ત્યારે ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓનુ ફોકસ વધ્યુ છે, ત્યારે હવે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા પણ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર હતા જો રાજકીય કારણોસર તેમના અન્યત્ર કાર્યક્રમો … Continue reading ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !