અમદાવાદ
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા કેમ આવી રહ્યા છે ગુજરાત
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીનો રંગ જામતો જાય છે,ત્યારે ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓનુ ફોકસ વધ્યુ છે, ત્યારે હવે ભાજપના
રાષ્ટ્રિય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા પણ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર હતા જો રાજકીય કારણોસર તેમના અન્યત્ર કાર્યક્રમો ગોઠવાત તેઓ હવે , એક દિવસ માટે ગુજરાત પ્રવાશે આવશે જેમાં ગુજરાતમાં ભાજપ 182 સીટો કઇ રીતે
જીતી શકાય તે માટે રણનિતિ તૈયાર કરશે,,જેમાં નિશ્ચિત ઓપરેશનોની જવાબદારી પણ કેટલાક નેતાઓને સોપાશે,,સાથે ગુજરાતની રાજનિતિના કેટલાક
મોટા માથાઓ પણ ભાજપમાં જોડાઇ શકે છે,
ત્રણ દિવસના કાર્યક્રમમાં તૈયાર થશે રણનિતી
ગુજરાતમાં 29 એપ્રિલના રોજ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા ગુજરાતના પ્રવાશે રહેશે
આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં પાર્ટીના કોર કમિટીના સદસ્યો સાથે બેઠક કરશે,, સાથે સાથે તેઓ ગુજરાત ભાજપના સાસંદો અને ધારાસભ્યો
સાથે બેઠક કરીને ચૂટણી તૈયારીઓની સમિક્ષા કરશે, કોગ્રેસ બાદ આમ આદમી પાર્ટીને કઇ રીતે સિકસ્ત આપવી તેને લઇને માર્ગ દર્શન આપશે
આ ઉપરાંત અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 12 વાગ્યે રાજ્યના જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સંગઠનના લોકો સાથે
પણ બેઠક કરશે,, અને 7મી મેના દિવસે બારડોલીમાં ટાઉનહોલ ખાતે કાર્યકર્તા સમ્મેલનને સંબોધશે,
મેગા ઇવેન્ટની તૈયારી
જય પ્રકાશ નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય અને આગેવાનો ભાજપના ખુંટે બંધાઇ શકે છે, જેના માટે પણ આંતરિક તૈયારીઓ
ચાલી રહી છે, સુત્રોની વાત સાચી માનીએ તો ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મોડાસના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ઠાકોર,પાટણના ધારાસભ્ય
કિરીટ પટેલ, પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયા, ભીલોડના પુર્વ ધારાસભ્ય સ્વ, અનિલ જોષિયારનો પરિવાર, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ સહિતના કેટલાક દિગ્ગજ નેતાને એક સાથે એક મંચ ઉપર જોડવાનો
મેગા ઇવેન્ટનું આયોજન થઇ રહ્યું છે, જો બધુ સમુ સુતરુ પાર પડ્યુ તો જય પ્રકાશ નડ્ડાનો એક દિવસનો પ્રવાસ બીજેપી માટે સફળ માનવામાં આવશે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !