રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !

રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા ! ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં સરકારી કર્મચારીઓથી લઇ વિવિધ સમાજના સંગઠનો તેમની પડતર માંગીઓને લઇને રાજ્ય સરકાર સામે આંદોલન તેજ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની શાંતિ  જેને આભારી છે, તેવા શિષ્ત બધ્ધ ગણાતો પોલીસ કર્મચારીઓમાં પણ ગ્રેડ પેને લઇને અંસતોષ જોવા મળી … Continue reading રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !