રાજ્યમાં એક સમાગટે સરકારી વકીલોની કેમ કરાઇ બદલી- કોણ ક્યાં ગયુ આ રહ્યુ લિસ્ટ
રાજ્ય સરકારે જાહેર હિત માટે રાજયના 177 પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલોની બદલી કરી દેવાઇ છે,,સાથે જિલ્લા મેજીસ્ટ્રેટોને સુચના અપાઇ છે કે જે સરકારી વકીલોની બદલી કરાઇ છે,તેને તાત્કાલિક છુટા કરાય
સાથે જે આવે તેમની પણ જોઇનિંગ જલ્દી કરાય,સાથે નિયમાઅનુસાર બદલી કરાયેલ સરકારી વકીલોને ભથ્થાઓ પણ અપાશે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !