ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ

ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 27 વરસથી ગાંધીનગર પર કબ્જો જમાવીને બેઠી છે ત્યારે ભાજપને સત્તા પરથી ઉખાડીને ફેકવા માટે કોંગ્રેસે હવે નવી રણનિતી અખ્તિયાર કરી છે આમ આદમી પાર્ટી સાથે ગઠ બંધન કરી ચુકેલ ભારતિય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાને પોતાના પક્ષે લેવા માટે ધમ પછાડા શરુ કર્યા  છે … Continue reading ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ