કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?

કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો જંગ જીતવા માટે બીજેપી કોંગ્રેસ અને આપ સહીત તમામ રાજકીયપક્ષો એ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે બીજેપી માટે સલામત ગણાતી કડી વિધાનસભા બેઠક માટે અમદાવાદ ના પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા ને પાર્ટી દ્વારા સંકેત આપ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે તેઓ પૂર્વ … Continue reading કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?