ગાંધીનગર
કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?
કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો જંગ જીતવા માટે બીજેપી કોંગ્રેસ અને આપ સહીત તમામ રાજકીયપક્ષો એ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે બીજેપી માટે સલામત ગણાતી કડી વિધાનસભા બેઠક માટે અમદાવાદ ના પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા ને પાર્ટી દ્વારા સંકેત આપ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે તેઓ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ના અંગત વિશ્વાસુ માનવા માં આવે છે તેઓ ખુબજ સેવાભાવી અને પ્રજામાં લોકપ્રિય હોવાથી તેમને કડી વિધાનસભા બેઠક પર ભાજપ તેમને ટિકિટ આપે તેવી ચર્ચા છે .અત્યારે કડી વિધાનસભા બેઠક માટે કરસનભાઈ સોલંકી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે આમ તો કડી વિધાનસભા બેઠક માટે અનેક દાવેદારો છે પણ દર્શનાબેન વાઘેલા વાલ્મિકી સમાજ માંથી આવે છે જોકે દર્શનાબેન ને કડી માં તક મળે તેવી શક્યતા છે
શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય