ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

ઠાસરામાં રામના પરિવાર સામે કોણ પડશે ભારે ! ગુજરાતમાં વિધાનસભા ચૂટણીમાં દાવેદારોની મહત્વની ભુમિકા હોય છે, ત્યારે ભાજપની સ્થિતિ રાજકીય રીતે મજબુત હોવાથી ઉમેદવારોની ભરમાર જોવા મળી રહી છે,,અહી રામસિહ પરમાર અને તેમના પરિવારનો દબદબો છે, છતાં અનેક દાવેદારો તેમની સામે પડકાર રુપ સાબિત થઇ શકે છે, હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ ! ઠાસરા વિધાનસભા … Continue reading ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !