વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !
વડા પ્રધાન નરેન્દ્રમોદી 3 દિવસ ગુજરાત યાત્રા આવી રહ્યા છે, ત્યારે તેઓ સૌથી પહેલા તેઓ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેશે, જેને લઇને તેઓએ ટ્ટીટ પણ કર્યુ હતું
ત્યારે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ વ્યંગ્ય કરતા ટ્ટીટ કર્યુ, ગુજરાતની શિક્ષણ અને શાળાઓની દુદર્શાને લઇને ફોટા મુક્યા છે,,અને સવાલો ઉભા કર્યા છે, તો સાથે વિદ્યા સહાયકોએ
ટ્ટીટ કરી ભરતી ક્યારે થશે તેને લઇને વડા પ્રધાનને સવાલો પુછયા છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે, જેમાં તેમના વિવિધ કાર્યક્રમો છે, પણ સૌથી મહત્વ પુર્ણ ગાંધીનગર કમાન્ડ ઇન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે સાથે
તેઓ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થિઓ સાથે સંવાદ કરશે, ત્ચારે રાજ્યની શિક્ષણની સ્થિતિ સર્વોત્તમ બતાવવા પ્રયત્ન કરાશે,, સુત્રોની માનીએ તો જે રીતે
આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના વિકાસ મોડેલ ઉપર ધા કર્યો છે,,તેનુ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્રમોદીને મેદાનમાં ઉતરવું પડ્યુ છે
ગુજરાત આવતા પહેલાતેઓએ ખાસ ટ્ટીટ કર્યુ,,
Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.
— Narendra Modi (@narendramodi) April 17, 2022
જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેવાની વાત કરી,, સાથે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ એક ટ્ટીટ કર્યુ
જેમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના મત વિસ્તારમાં શાળાઓની દુર્દશા દર્શાવતી તસ્વીરો મુકી,, અને કટાક્ષ કરતા લખ્યુ છે કે
પ્રધાન મંત્રીજી કદાજ આ મોર્ડન સમિક્ષા કેન્દ્ર ઉપરથી તમને આ સ્કૂલોની તસ્વીરો જોવા નહી મળે,જ્યાં બેસવા માટે ડેસ્ક નથી, અને કરોળીયાનુ જાળુ એવી રીતે
લાગેલા છે જાણે કબાડખાનું, શોચાલય તુટેલી હાલતમાં છે,,મે પોતે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના વિસ્તારમાં જોયુ છે,
प्रधानमंत्री जी! विद्या समीक्षा केंद्र के मॉडर्न सेंटर से शायद इन स्कूलों की तस्वीर आपको न दिखें जहां बैठने के लिए डेस्क नहीं है, मकड़ी के जाले ऐसे लगे हैं जैसे बंद कबाड़ख़ानों में होते हैं, टॉयलट टूटे पड़े हैं… मैंने खुद गुजरात के शिक्षामंत्री के क्षेत्र में ऐसे स्कूल देखे हैं https://t.co/sEiCJvFsRw pic.twitter.com/YjRYVAjjqT
— Manish Sisodia (@msisodia) April 18, 2022
તો વડા પ્રધાન નરેદ્રમોદી પોતાન ગૃહ રાજ્યમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના યુવાનોએ પણ તેમનું ટ્ટીટ કરીને સ્વાગત કર્યુ છે,
સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી
અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા..
સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ
અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા.. @narendramodi @PMOIndia
— SOLANKI DALAPATSINH (@SDalapatsinh) April 18, 2022
વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે
19000 શિક્ષકોની ઘટ છે
અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે.
19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?
વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે 19000 શિક્ષકોની ઘટ છે અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે. 19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?
— Keyur Mehta (@Keyur77501026) April 18, 2022
— Man. B (@BaraiyaManisha2) April 18, 2022
— Man. B (@BaraiyaManisha2) April 18, 2022
પથ્થર જેવા ન થાઓ
આટલા દિવસ માં તો પથ્થર પણ હલી ગયો હોત
કઇ માટીના બન્યા છો.
આમ મોટી મોટી વાતો કરો
બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ની
ડીઝીટલ સ્કૂલોની
વાસ્તવિકતા તો તમારી આ છે
વિદ્યાસહાયક મિત્રો 27 દિવસથી આંદોલન કરી રહ્યા છે,
અને દરેક કેબિનેટ મિટિંગ બાદ પાણીના પ્રશ્નોની જાહેરાત
શરમ
— Tr. Nikul Patel 🖊️📚 (@EducationN91) April 18, 2022
આજે સરકાર ના ખોટા નિણઁય થી કે એમના અહમ થી લાખો ટેટ પાસ ઉમેદવાર ની જીંદગી બરબાદ થઈ ગઈ છે દરેક ઉમેદવાર ને એમના પરિવારને આશા હતી કે વિદ્યાસહાયક ભરતી મા જગ્યા વધારો થશે અમારા દિકરા દિકરીઓ લાગશે એમની હાલત સુધરશે પણ બધુ આ બહેરી સરકાર દ્વારા રહેશતહેશ કરી દીધુ
— Parmar hetal (@Parmarh17862839) April 18, 2022
આમ વડા પ્રધાન નરેન્દ્રમોદી આગમન પહેલા ગુજરાતના દિકરાઓએ ગુજરાતના પનોતા પુત્ર પાસે વિદ્યા સહાયક ભરતીની માંગ કરી છે,અને રોજગારી આપવાની અપિલ કરી છે,