હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
હાર્દીક પટેલના કોંગ્રેસ છોડવાની ઘટનાથી પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત તો પડ્યા છે,, ખાસ કરીને સોશિયલ મિડીયામા પણ તેની ઝાટકણી કાઢવામાં આવી છે, એક સમયના પાટીદાર અનામત આદોલન સમિતીના સભ્યો
પણ હાર્દીક સામે બળાપો કાઢી રહ્યા છે, કોઇએ તેને હત્યારો લખ્યો છે તો કોઇ હાર્દીક માટે સ્વાર્થી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે,,તો કોઇએ ભાજપને કચરા પાર્ટી ગણાવી છે,,
હાર્દીકે ટ્ટીટર ઉપર કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી,, તો ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ટ્ટીટ કરીને આવકાર આપતા હોય તેવી રીતે કુદી પડ્યા,, અને તેઓએ લખ્યુ કે
Ratnakar
@ratnakar273
झाखड़ के बाद अब यह …
@INCIndia
से खुद बाहर हो गए …
लड़का है , लड़ सकता है …!!!
झाखड़ के बाद अब यह …@INCIndia से खुद बाहर हो गए …
लड़का है , लड़ सकता है …!!! https://t.co/LFzYGquYYW
— Ratnakar (@ratnakar273) May 18, 2022
સાથે હાર્દીક પટેલના એક સમયના સાથી અને હાલ બીજેપીના નેતા વરુણ પટેલે પણ ટ્ટીટ કરીને વિરોધ નોધાવ્યો
Varun Patel
@BJP4Gujarat
ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!
.@BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!
— Varun Patel (@varunpateloffic) May 18, 2022
Dr Nachiket Mukhi
પેલી ગોળી હું ખાઈશ કહીને 9 પાટીદાર ને ગોળીએ વિંધાવી નાખ્યા, સમાજ ને રોડે ચડાવ્યા, અને 2 વર્ષ જેલ ની સજા પડશે એવી બીકે સરેન્ડર કરવા વાડા ને હાક થૂ ….
રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
શહિદો નો હત્યારો
પેલી ગોળી હું ખાઈશ કહીને 9 પાટીદાર ને ગોળીએ વિંધાવી નાખ્યા, સમાજ ને રોડે ચડાવ્યા, અને 2 વર્ષ જેલ ની સજા પડશે એવી બીકે સરેન્ડર કરવા વાડા ને હાક થૂ ….
રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
શહિદો નો હત્યારો
— Dr Nachiket Mukhi (@nachiket_mukhi) May 18, 2022
jeegeesha Patel
14 લાશો ને પગથિયાં બનાવીને સમાજદ્રોહીઓ પોતાની જાત બતાવી રહ્યા છે પરંતુ આંદોલન ત્યાં સુધી પૂરું નહિ થાય જ્યાં સુધી શહીદો અને તેના પરિવારોને ન્યાય નહિ મળે 🙏🏻
@devanshijoshi71
@Janak_Sutariyaa
@RonakABPAsmita
@Vivekdoza
@LangaMahesh
@brijdoshi
@BansiRajput111
14 લાશો ને પગથિયાં બનાવીને સમાજદ્રોહીઓ પોતાની જાત બતાવી રહ્યા છે પરંતુ આંદોલન ત્યાં સુધી પૂરું નહિ થાય જ્યાં સુધી શહીદો અને તેના પરિવારોને ન્યાય નહિ મળે 🙏🏻 @devanshijoshi71 @Janak_Sutariyaa @RonakABPAsmita @Vivekdoza @LangaMahesh @brijdoshi @BansiRajput111
— jeegeesha Patel (@JeegeeshaP) May 18, 2022
આ સિવાય પણ અનેક ટ્યુટર યુઝર્સે હાર્દીક અને ભાજપ ઉપર નિશાન સાધ્યુ છે,
કોઇએ ભાજપ માટે કચરા પેટી જેવા શબ્દોનો ઉપયોગ કર્યોછે, તો એના કરતા પણ ખરાબ કોમન્ટો કરાઇ છે,
આમ જે રીતે હાર્દીકના વિરોધમાં સોશિયલ મિડીયામાં લોકોએ ભડાસ કાઢી છે,તેને લઇને નારાજગી વ્યક્ત કરી છે,,ત્યારે લાગે છે કે એસ સમયે જે પાટીદાર સમાજ
તેને ખભા ઉપર ઉચકીને ફરતો હતો તે હવે તેનાથી નારાજ થઇને તેનાથી દરુ થઇ શકે છે,