ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો ! એક તરફ સમગ્ર દેશમા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે,,ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના ગુજરાતમાં દલિત સમાજનો યુવાન ઘોડા પર બેસીને લગ્ન કરવા પણ જઇ શકતો નથી,, આ વખતે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની છે, જ્યાં પોલીસની હાજરીમાં દલિત યુવાન યુવાનના વરઘોડા ઉપર પત્થર મારો … Continue reading ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !