ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી ! પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યાર સુધી ભીડ એકત્ર કરવા માટે ભારતિય જનતા પાર્ટીની જવાબદારી રહેતી હોય છે, પણ 31 તારીખના કાર્યક્રમને સફળ બનાવવા માટે હવે ભીડ એકત્ર કરવા માટેની જવાબદારી પુરવઠા વિભાગને સોપવામાં આવી છે,. મહત્વપુર્ણ બાબત એ છે કે ભીડ એકત્ર … Continue reading ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !