આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !

આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ ! રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત ! દેશમાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીના શંખનાદ થઇ ચુક્યા છે,ત્યારે ગુજરાતમાંથી પુર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ માટે હવે ગુજરાતના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં રાષ્ટ્રપતિ બનાવવા માટે ઝુંબેશ શરુ કરી દેવાઇ છે નિશ્ચિત ગ્રુપોમાં સીધો … Continue reading આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !