ગાંધીનગર
આંદોલનકારીઓ માટે કોણે ઘર ના દરવાજા ખુલ્લા મુક્યા
આંદોલનકારીઓ માટે કોણે ઘર ના દરવાજા ખુલ્લા મુક્યા
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નજીક છે ત્યારે આંદોલનકારીઓ માટે ગાંધીનગર કુરુક્ષેત્ર બની ચૂક્યું છે સરકારી કર્મચારીઓ થી લઇ બિન સરકારી સંગઠનો સરકાર સામે મોરચો માંડી ને બેઠા છે તેમની વ્હારે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવ્યા છે તેઓએ તેમનું એમ એલ એ ક્વાર્ટર્સ આંદોલનકારીઓ માટે ખુલ્લું મૂક્યું છે તેમણે આંદોલનકારીઓ માટે ઘરના દરવાજા ખુલ્લા મૂકી ને જાહેર માં સમર્થન આપ્યું છે એ બાબત નું ટ્વીટ કર્યું છે.