અમદાવાદ

વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-

Published

on

વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી દિકરી કોણ છે-

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોના 18 સભ્યોની મુલાકાત કરી
જેના માટે વિવિધ જિલ્લા પંચાયતોના પ્રમુખ અને સભ્યો સાથે નવી દિલ્હીમાં બોલાવીને ગુજરાતમાં પંચાયતી રાજ
વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે જે કામગીરી થઇ તેમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે માર્ગ દર્શન આપ્યું
આઝાદીના અમૃત મહોત્સ્વની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવા સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભુમિકા પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સમજાવી હતી,
ત્યારે ઉપસ્થિત તમામ સભ્યોએ ધન્યતા અનુભવી હતી,,અને વડા પ્રધાનની અનેક નિતીઓના વખાણ પણ કર્યા હતા,

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

પાચ વર્ષની રાગીએ પીએમને આપ્યુ પારદશિવલિંગ
મહત્વની વાત એ છે કે આ પ્રસંગે એક નાની દિકરીએ વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદનું શિવલિંગ આપ્યુ હતું.વડાપ્રધાન નરેન્દ્રમોદી પોતે
શિવભક્ત છે, ત્યારે આ દિકરીએ આપેલુ પારદનુ શિવલિંગ
તમામના આકર્ષણનુ કેન્દ્ર પણ બન્યુ હતું, વડા પ્રધાન નરેન્દ્રમોદીએ પારાનો શિવલિંગ સ્વીકાર્યુ હતું
તેઓ પણ આ શિવલિંગ જોઇને ખુશ થઇ ગયા, તેઓએ એ દિકરી પાસે શિવભક્તિની આરતીઓ અને મંત્રો પણ સાભળ્યા હતા,
, આ દિકરી મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાહ્નવી બેન કૈલાની હતી,

Advertisement

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખની દિકરી છે રાગી
જાહ્નવી બેન કૈલા અને તેમના પતિ જીગ્નેશ કૈલાએ જણાવ્યુ છે કે તેમની પાચ વરસની દિકરી રાગીએ પોતાની રીતે પારદ શિવલિંગ
પીએમને આપવાનુ નક્કી કર્યુ હતું, આમ તો જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા પીએમને મળવા દિલ્હી જવાના હતા
પણ તેમની તબિયત સારી ન હતી,જેથી તેમના બદલે ઉપ પ્રમુખ તરીકે જાહ્નવી બેનને પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્રમોદીને મળવાનો
મોકો મળ્યો,, આ સમગ્ર પરિવાર ભગવાન શિવનો ભક્ત છે અને આ જ સસ્કારો તેમની દિકરીમાં ઉતર્યાછે,
ત્યારે ધાર્મિક પંડીતો પ્રમાણે પારદનો શિવલિંગ શિવનો સ્વરુપ માનવામાં આવે છે,તેનાથી કોઇ પણ સમસ્યા નજીક નથી આવતી,,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

 

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહે ઉજ્જવલા યોજનાના વખાણ કર્યા

Advertisement

તેમણે કહ્યુ કે અમને દિલ્હી બોલાવ્યા તે જ આનંદની વાત છે, આવુ સપને વિચાર્યુ નહતુ કે વડા પ્રધાનને આટલા નજીકથી જોઇશુ
જે ઘરમાં લકડા બળતા હતા તેમનેઉજ્જવલા યોજના માટે ગેસ આપ્યું બહેનોની સુરક્ષા માટે તેઓએ ઘરે ધરે શૌચાલય આપ્યા ખુબ મોટામાટા
કામ છે, મહિલાઓ માટે આશિર્વાદ કહો કે ભગવાન કહો તે બરાબર છે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

મોદી સાહેબને ભગવાન કરતા વધુ માનીએ છીએ અમથુભાઇ કઝેરીયા – ઉપ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત
મોદી સાહેબને ભગવાન કરતા વધુ માનીએ છીએ,,છેવાડાના માનવીની ચિન્તા કરે છે, અમારા ત્યાં નર્મદાનુ પાણી આપ્યુ છેં, છેવાડાના ગામડાઓમાં જે રીતે મહિલાઓ માથામાં પાણી ભરવા જતી હતી, તેમાંથી મુક્તિ મળી ગઇ,,
ઘરે બેઠા હવે નળ ચાલુ કરીએ તો પાણી આવી ગયુ હોય,મા અમૃતમ યોજના સહિતના યોજનાઓનો લાભ મળ્યા છે, અમે ભગવાન કરતા વધુ માનીએ છીએ

Advertisement

ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં

પીએમ સાહેબને મળીએ છીએ તો નવી ઉર્જા મળે છે- ધીરજભાઇ પટેલ- પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પંચાયત

પીએમ નરેન્દ્રમોદીથી મળીએ તો અમને નવી ઉર્જા મળે છે, કેવી રીતે કામ કરવું તેનું ગાઇડંશ પણ મળે છે, તેઓ પંચાયત પરિષદમાં આવ્યા હતા ત્યારે અનેક સલાહ આપી હતી, દેશનુ અમૃત મહોત્સવ છે,,તેઓએ જે સલાહ આપી હતી તે તાલુકા જિલ્લા અને ગ્રામ
પંચાયતમાં ઇમ્પલીમેન્ટ કરીશુ

Advertisement

 

હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે 

 

Advertisement

મોદી સાહેબે જે હુફ આપી છે જેથી દિકરીઓની હિમ્મત વધી છે, હંસાબેન પરમાર પ્રમુખ આણંદ જિલ્લા પંચાયત

પહેલા કહેતા હતા કે દિકરી સાંપનો ભારો,ના એવુ નથી પણ મોદી સાહેબે કડક બંદોબસ્ત કર્યો દિકરીઓ માટે,, તો દિકરીઓ પાયલોટ પણ છે,,સરકારી કર્મચારી છે, કંડકટર છે, ડ્રાયવર છે,ગોલ્ડ મેડલ જીત્યા છે, હુ એવુ માનુ છુ કે ચાર દિવારીમાં બહેનો રહી નથી,અમારા જેવી મહિલાઓ પ્રમુખ બની છે, અમે આઝાદ છીએ મોદી સાહેબે હિમ્મત આપી છે, આગળ વધવાનો મોકો મળ્યો છે,

મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર !

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

Advertisement

ડાંગને ઓર્ગેનિક ખેતી માટે જિલ્લો જાહેર કરીને ફાયદો પહોચાડ્યો છે, મંગળ ગાવીત પ્રમુખ ડાંગ જિલ્લા પંચાયત

પીએમ બન્યા પછી મોદી સાહેબે દેશના વિકાસ માટે ખુબ કામ કર્યુછે, દેશને સુપથ ઉપર લઇ જવાનો કામ કર્યો છે,તે અમને ખુબ ગમ્યા છે, , ડાંગની વાત કરીએ દેશમાં પ્રથમ ડાગને ઓર્ગેનિક ખેતી તરીકે જાહેર કર્યો છે, રસાયણિક ખાતરથી લોકોને રોગો થતાહતા,
એમાથી આવનારા દિવસોમાં કેન્સરનો રોગ છે, બીજા રોગોથી લોકો સુખી થવાના છે, અનેક રીતે મોદી સાહેબ પીએમ બન્યા પછી સારી કામગીરી કરી છે,, તેઓ લોકોના દિલમાં વસી ગયા છે,તેમના જેવા કોઇએ કામ કર્યા નથી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version