યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર રાજનેતા કોણ- ઓડિયો વાયરલ
હાલમાં જ સોશિયલ મિડીયામા એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં એક મહિલા જે પોતાને વંદના બેન તરીકે ઓળખ આપે છે પોતાને ગજેન્દ્ર સિહના બીજા પત્ની તરીકે ગણાવે છે,જેમાં તેઓ કોઇ હિતેશના નામની ચર્ચા કરે છે,જેણે એક યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યા હોવાની વાત કહે છે, સુત્રોની માનીએ તો આ હિતેશ એક મોટીમાં ઉચા હોદ્દા પર વિરાજમાન છે,,તેમ છતાં આડિયોની સત્યતાની પુષ્ટીમાં પંચાત ટીવી નથી કરતું, પણ જે રીતે આ ઓડિયો ફરતો થયો છે, તેના કારણે નિશ્ચિત નેતાઓની ઉંઘ તો હરામ થઇ જ ગયો છે,,
આ ઓડિયો ક્લીપની ટ્રાન્સસ્કીપ્ટ છે,જેમાં માત્ર વંદના બેનનુ ટ્રાન્સક્રીપ્ટ મુક્યુ છે
હુ વંદના બેન બોલુ છુ આપણા ગજેન્દ્ર સિહ છે ન , તમારા મંત્રી ,, તેમના સેકન્ડ વાઇફ બોલુ છું
મારા તમારે કામ હતું મહેશ ભાઇના વાઇઝ, હિતેશ ભાઇના વાઇફનો નંબર અને તેમના ઘરનો એડ્રેસ જોઇએ છે
મારા વોટ્સએપ નંબર છે મને વોટ્સએપ કરો તો વાંધો નથી એમની ફેમલીને મળવુ છે કાર ણકે મારી મેટરની અંદર
મારી અને ગજેન્દ્રની મેટર છે હુ અને ગજેન્દ્ર પ્રેમ કરતા હતા, , અમે જે કરીએ લડીએ મરીએ અને ઝગડીએ જે કરી અમારો વિષય છે
કોઇને ઇન્ટરફિયર થવાનો અધિકાર નથી,
હિતેશ બહુ વધારે પડતો ઇન્ટરફિયર થાય છે,,એની વાઇફને મળીને મારે વાત કરવી છે, એના કેટલાય પ્રકરણ હુ જાણું છું
મારી ભત્રિજી હતી તેના ઉપર તેણે બળાત્કાર કર્યો હતો, બેલાનુ તેણે કેટલુ બધુ બગાડીને મુકી દીધુ ,એની જીદંગી બગાડી છે એ બઘ્ધુ હુ જાણુ છુ
એની વાઇફને બધુ કહેવાની છુુ,,મારા એના ઘરનુ એડ્રેસ અને એનુ નંબર મળી જાય તો બધુ કહીશ,
હુ મારી ભત્રિજીને લઇને જવાની છું, હિતેશના ઘરે આ વખતે, મહેશ ભાઇના ઘરે પણ જઇશ
મને કોઇની બીક નથી લાગતી,
પેલા કિશોર સિહ ઝાલા તેમને ખોટા ખોટા હેરાન કરી રહ્યા છે, એ લોકો
કિશોર સિહ થી શુ લેવા દેવા,,
કિશોર સિહની જો કોઇ રસ જ નથી
મારી કહેવાની વાત એ છે કે મારી અને એની લડાઇ છે તો બીજાએ આવવાની ક્યાં જરુર છે,
અમે પ્રેમ કર્યો, અમે એમએલએ ક્વાટર્સમાં મળ્યા, ગમે તેટલી વખત મળ્યા, અમારે જે રીતે સંબધો બંધાયા, એમા હિતેશ ક્યાં વચ્ચે આવીને બેઠો હતો,.
આ લોકો વચ્ચે બેઠા હતા, અને ગજેન્દ્ર મારી જોડે મળવા આવતો હતો સંબધ બાંધતો હતો,ત્યારે હિતેશ અને મહેશ કાકાને પુછીને ફોન કરીને મને કરતો હતો, જે બધુ કરતો હતો,
મહેશ ભાઇને કહો કે શાંતિથી બેસી રહો તમે પિક્ચરમાં કલાકાર છો જ તમને ઇન્વોલ્વ એટલા માટે નથી કરતા કે તમે ઉમર લાયક માણસ છો,બરોબર, હુ વિફરી જઇશ તો
હાઇ કોર્ટે આ વખતે ઓર્ડર કર્યો છે પુરાવાનો, કોઇ સમાધાન થવાનો નથી ક્યારે
કારણ કે હુ વિફરી ગઇ છુ મારી બદનામી કરી ખોટી ખોટી
મે કઇ એને બદનામ નથી કર્યો,,
એણે મને બદનામ કરીને
અને હવે હુ તો એના ઘેર આવવાની છુ બૈરીને બનીને રહી જોડે, એને બહુ શોખ છે મને બૈરી બનાવવાનો,,
એ તો આગળ કહેતો ફરે છે કે એ તો આમ હતી ને તેમ હતી, હવે રાખ તારી જોડે સીધી વાત છે
જીવનની અંદર પૈસા જ બધુ નથી હોતું
એટલો મોટો સાચો હોય એણે કઇ જ ન કર્યુ હોય,,
કેમ એક વખત મિડીયામાં આવીને ઇન્ટરવ્યુ નથી આપતો,
મિડીયા તો ઘણી વખત ગઇ
એટલે તો મહેશ કાકો અને હિતેશ બહુ જ નાટકો કરી રહ્યા છે
મને બધ્ધી જ કરી રહ્યા છે, કિશોર સિહ ઝાલા નિર્દોષ છે
એમનો કોઇ વાંક જ નથી,, મારી ફાઇટ છે અમે બન્ને લડી રહ્યા છે
એમને સમજાઇ દેજો મહેરબાની કરીને ,
સમજાવશો નહી, મને નંબર આપી દેજો હુ સમજાઇ દઇશ
અને હિત્યો છે ને એણે નાની છોકરીની જીંદગી બગાડી છે
બહુ બહાર નથી કાઢવુ
તમને મારા વડીલ છો, શુ કહેવું
અરે મારી વાત સાંભળો બીપિન ભાઇ,,
પૈસા આપ્યા હોય તો કોઇ તો પુરાવો હોયને
કોઇને પણ પાચ રુપિયા આપે તો પુરાવો લે છે
કલાક કલાક મિટીંગ કરવા મારી જોડે કેમ આવતો હિતેશ
પણ ખરેખર એની માં યે હવા શેર હુંઠ ખાઇને જણ્યા હોય તો
મારી હામે એક વાર આવીને ઉભો રહી જાય
મારામાં એટલુ જીગર છે ને
એ કે કહે કે ગજેન્દ્ર અહી છે તો હુ ત્યાં મળવા પહોચી જવું
પણ મને લોકેશન જ આપતા નથી
મારી બીકે તો ગાંધીનગર નથી આવતો
મે તો કહ્યુ છે કે તુ એક વાર આવી જા
અને મને નંબર આપજો કે હિતેશની વાઇફ જોડે વાત કરવી છે
હુ રુબરુ મળીશ , એ છોકરીને લઇને જ જઇશ કે આની જોડે આવુ કર્યુ છે
ચલો મારો નંબર સેવ રાખજો,
ચલો જય શ્રી કૃષ્ણ
આ અંગે પંચાત ટીવીએ વંદના બેન સાથે સંપર્ક કર્યો હતો તેઓએ જણાવ્યુ કે આ ઓડિયો ક્લીપ મારી જ છે, સાચી છે, અને જે પણ મે કહ્યુ છે તે તમામ વાતોના મારી પાસે પુરાવા છે,
આ અંગે સાચુ જણાવા માટે પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, ત્યારે તેઓએ પોતાના બચાવમાં કહ્યુ હતું કે મને રાજકીય રીત બદનામ કરવાનો ષડયંત્ર થઇ રહ્યો છે, ચૂંટણી નજીક આવી રહી છે જેથી
મારા રાજકીય વિરોધીઓ મને બદનામ કરીને મને નુકશાન પહોચાવડવા માંગેછે, આ અગે તમામ કાયદાકીય પ્રકીયા ચાલી રહી છે,, હુ નિર્દોષ છું મારા આ બહેન સાથે કે આવા કોઇ પણ સેક્સકાંડ સાથે કોઇ સબંધ નથી
હુ વંદના બેન કે જે કોઇ બેન છે તેમને ઓળખતો નથી,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ